ICC World Cup Schedule 2023: Icc ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું ટાઇમ ટેબલ
ICC World Cup Schedule 2023: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ વર્ષના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વર્ષે શ્રેણીમાં 10 ટીમો ભાગ લઈ રહી હોવાની જાહેરાત કરવામાં આવી છે. ICC વર્લ્ડ કપ 2023 ની ઉદ્ઘાટન મેચ 5 ઓક્ટોબર 2023 ના રોજ યોજાશે અને ફાઇનલ 19 નવેમ્બર 2023 ના રોજ હાથ ધરવામાં … Read more