ODI World Cup 2023 : ભારતનો આ પડોશી દેશ પણ રમશે વર્લ્ડ કપમાં, ઝિમ્બાબ્વેને હરાવીને સ્થાન લીધું.

શ્રીલંકાએ એક દિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને વનડે વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવી લીધી છે. ODI World Cup 2023 શ્રીલંકાએ ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. શ્રીલંકાએ ODI World Cup 2023 ક્વોલિફાયર્સની એક મેચમાં ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. શ્રીલંકાની જીતમાં ઓપનર પથુમ નિશાન્કાએ મહત્વની ભૂમિકા … Read more