ICC EQUAL PRIZE NEWS ક્રિકેટ જગતમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ICC ઈવેન્ટમાં મહિલા અને પુરુષ ક્રિકેટરોને એક સમાન પ્રાઈઝ મની આપવાનું મોટું એલાન કર્યું છે. ICC EQUAL PRIZE NEWS આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડે ગુરુવારે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. બોર્ડે નવી નીતિ અમલમાં મૂકી છે અને આઇસીસી ઈવેન્ટ્સની ઈનામી રકમ અંગે પુરુષો અને મહિલાઓ […]
Category: Cricket news
IND W vs BAN W T20: પ્રથમ ટી20માં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવ્યુ, કેપ્ટન હરમનપ્રીતની તોફાની ફિફ્ટી.
India vs West Indies 1st Test: આજથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ, ક્યાં અને ક્યારે જોઇ શકશો લાઈવ?
India vs West Indies 1st Test: બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ12 થી 16 જૂલાઈ દરમિયાન રમાશે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ચક્રની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી સાથે કરશે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ત્યાં તેને બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે. India vs West […]
ICC ODI World Cup 2023: જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાક. સહિત કેટલા મુકાબલા રમાશે
ICC ODI World Cup 2023: ICC દ્વારા આજે વર્લ્ડકપનો સંપૂર્ણકાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વર્લ્ડકપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરના રોજ અમદાવાદના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ICC ODI World Cup 2023 Venue: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આજે વર્લ્ડકપનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ICC ODI World Cup 2023 પ્રથમ મેચ 5 ઓક્ટોબરના રોજ અમદાવાદના […]
ICC World Cup 2023: સફળતાનો માર્ગ નથી આસાન! ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર અજીત અગરકર સામે છે આ 5 મોટા પડકાર
ICC World Cup 2023 અગરકર અગાઉ IPL ટીમ દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા. તે ત્યાં સહાયક કોચની ભૂમિકા ભજવતા હતા. પરંતુ હવે તે ટીમ ઈન્ડિયા ટીમની મુખ્ય પસંદગીકાર છે અને આ ભૂમિકામાં તેમની જવાબદારીઓ અને પડકારો અલગ હશે. ICC World Cup 2023 ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે જે નામની અટકળો થઈ રહી હતી તેને પણ […]
Indian Cricketer Prithvi Shaw News: સિલેક્ટર્સે મોકો ન આપ્યો તો ભારતના સ્ટાર ક્રિકેટરે લીધો ચોંકાવનારો નિર્ણય, બીજા દેશ માટે રમશે!: રિપોર્ટમાં દાવો
Indian Cricketer Prithvi Shaw News Indian Cricketer Prithvi Shaw News: એક એવો ખેલાડી છે જેને પસંદગીકારો સતત નજરઅંદાજ કરી રહ્યા હતા, હવે તેણે ભારત છોડીને અન્ય ટીમ સાથે રમવા વિદેશ જવાનો નિર્ણય કર્યો સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે 23 વર્ષીય પૃથ્વી શૉ કાઉન્ટીમાં નોર્થમ્પટનશાયર ટીમ તરફથી રમશે. Indian Cricketer Prithvi Shaw News તેણે આ […]
ODI World Cup 2023 : ભારતનો આ પડોશી દેશ પણ રમશે વર્લ્ડ કપમાં, ઝિમ્બાબ્વેને હરાવીને સ્થાન લીધું.
શ્રીલંકાએ એક દિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને વનડે વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવી લીધી છે. ODI World Cup 2023 શ્રીલંકાએ ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. શ્રીલંકાએ ODI World Cup 2023 ક્વોલિફાયર્સની એક મેચમાં ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. શ્રીલંકાની જીતમાં ઓપનર પથુમ નિશાન્કાએ મહત્વની ભૂમિકા […]