Rojgaar Bharti Melo 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. શ્રમ, કૌશલ્ય અને વિકાસ વિભાગ ગુજરાત સરકાર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો 2023.
આ ભરતી મેળાનું આયોજન તારીખ 21 જૂલાઈ 2023ના રોજ સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. જે મિત્રોને આ ભરતી મેળામાં ભાગ લેવો હોય તો સમયસર જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરતી મેળામાં હાજર રહેવું

Rojgaar Bharti Melo 2023
લેખનું નામ | રોજગાર ભરતી મેળો 2023 |
ભરતી મેળાનું સ્થળ | અમદાવાદ |
ભરતી મેળાની તારીખ | 21 જૂલાઇ 2023 |
ભરતી મેળાનો સમય | સવારે 10:00 કલાક |
Educational Qualifications
ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, એની ગ્રેજયુએટ, એની પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI, બીઈ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો જ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
Selection Process
રોજગાર ભરતી મેળો 2023 માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો .
ભરતી મેળાનું સ્થળ
અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક એ/બી , ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ
ભરતી મેળાની તારીખ અને સમય
તારીખ : 21 જૂલાઈ 2023, સમય: સવારે 10:00 કલાક
આ પણ વાંચો: ગુજરાતમાં નાયબ મામલતદારની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક