Rojgaar Bharti Melo 2023: રોજગાર ભરતી મેળો 2023
Rojgaar Bharti Melo 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. શ્રમ, કૌશલ્ય અને વિકાસ વિભાગ ગુજરાત સરકાર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો 2023. આ ભરતી મેળાનું આયોજન તારીખ 21 જૂલાઈ 2023ના રોજ સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. જે મિત્રોને આ ભરતી મેળામાં ભાગ લેવો હોય તો સમયસર જરૂરી … Read more