Rashi Fal
ચતુર્ગુણ પાપ કર્તરી યોગથી મુખ્ય ચાર રાશિઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યોગનાં નકારાત્મક પ્રભાવને લીધે સ્વાસ્થ્યથી લઈને મનોવૃતિ પર તેનો પ્રભાવ પડી શકે છે.

- 200 વર્ષ બાદ બની રહ્યો છે આ યોગ
- ચતુર્ગુણ પાપ કર્તરી યોગની હોય છે નકારાત્મક અસર
- ચાર રાશિનાં જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો
Rashi Fal: 200 વર્ષ બાદ ચતુર્ગુણ પાપ કર્તરી યોગ બની રહ્યો છે અને આ યોગને લીધે ચાર મુખ્ય રાશિઓનો Rashi Fal ખરાબ સમય શરૂ થઈ શકે છે. આ જાતકોએ આ સ્થિતિમાં સાવધાન રહીને પગલું ભરવું જોઈએ. યોગનાં નકારાત્મક પ્રભાવને લીધે સ્વાસ્થ્યથી માંડીને મનોવૃતિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. આ અશુભ યોગ ત્યારે બને છે જ્યારે અશુભ ગ્રહ કોઈ ગ્રહ કે ભાવથી બીજા અથવા 12માં ભાવમાં સ્થિત થાય છે.
Home Page
વૃષભ
- સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
- ખર્ચમાં વધારો થશે અને બચત નહીં કરી શકો.
- પ્રેમભર્યા સંબંધો તૂટવાનાં આરે આવી શકે છે.
- બિઝનેસમાં નુક્સાન થઈ શકે છે. રોકાણ કરતાં બચવું.
કર્ક
- ગાડી ચલાવતા સમયે સાવચેત રહેવું.
- આવકમાં ઘટાડો અનુભવાય.
- માતા-પિતાનાં સ્વાસ્થ્યની ચિંતા શક્ય.
- પ્રમોશન ન મળવાને લીધે નિરાશા
- જીવનમાં શાંતિ અને સંતુષ્ટિની ઊણપ.
કન્યા
- કાર્યસ્થળ પર તમારા પર્ફોર્મન્સથી પ્રભાવિત થશે.
- કોઈ કારણોસર ઈજા થઈ શકે છે.
- કોઈને ઉધાર આપવું નહીં. પાછું નહીં મળે.
- નવી નોકરીનાં વિશે ન વિચારવું, જ્યાં છો ત્યાં જ કામ કરવું.
- શેરબજારમાં રોકાણ કરતાં બચવું, નુક્સાન શક્ય.
મીન
- શનિ અને રાહુનાં લીધે તમને સ્વાસ્થય સંબંધિત સમસ્યાઓ ભોગવવી પડી શકે છે.
- રોડ અકસ્માતની સંભાવના છે, સાવધાન રહેવું.
- તણાવની સ્થિતિ અનુભવાય.
- ખરાબ સંગતથી દૂર રહેવું.