Rashi Fal: ડ્રાઇવિંગમાં સાચવજો, પ્રેમ-સંબંધમાં પણ પડી શકે ડખા: આ ચાર રાશિના જાતકો માટે અશુભ સમય, 200 વર્ષ બાદ બની રહ્યો છે યોગ

Rashi Fal

ચતુર્ગુણ પાપ કર્તરી યોગથી મુખ્ય ચાર રાશિઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યોગનાં નકારાત્મક પ્રભાવને લીધે સ્વાસ્થ્યથી લઈને મનોવૃતિ પર તેનો પ્રભાવ પડી શકે છે.

Rashi Fal
 • 200 વર્ષ બાદ બની રહ્યો છે આ યોગ
 • ચતુર્ગુણ પાપ કર્તરી યોગની હોય છે નકારાત્મક અસર
 • ચાર રાશિનાં જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો

Rashi Fal: 200 વર્ષ બાદ ચતુર્ગુણ પાપ કર્તરી યોગ બની રહ્યો છે અને આ યોગને લીધે ચાર મુખ્ય રાશિઓનો Rashi Fal ખરાબ સમય શરૂ થઈ શકે છે. આ જાતકોએ આ સ્થિતિમાં સાવધાન રહીને પગલું ભરવું જોઈએ. યોગનાં નકારાત્મક પ્રભાવને લીધે સ્વાસ્થ્યથી માંડીને મનોવૃતિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. આ અશુભ યોગ ત્યારે બને છે જ્યારે અશુભ ગ્રહ કોઈ ગ્રહ કે ભાવથી બીજા અથવા 12માં ભાવમાં સ્થિત થાય છે.

Home Page

વૃષભ

 • સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
 • ખર્ચમાં વધારો થશે અને બચત નહીં કરી શકો.
 • પ્રેમભર્યા સંબંધો તૂટવાનાં આરે આવી શકે છે.
 • બિઝનેસમાં નુક્સાન થઈ શકે છે. રોકાણ કરતાં બચવું.

કર્ક

 • ગાડી ચલાવતા સમયે સાવચેત રહેવું.
 • આવકમાં ઘટાડો અનુભવાય.
 • માતા-પિતાનાં સ્વાસ્થ્યની ચિંતા શક્ય.
 • પ્રમોશન ન મળવાને લીધે નિરાશા
 • જીવનમાં શાંતિ અને સંતુષ્ટિની ઊણપ.

કન્યા

 • કાર્યસ્થળ પર તમારા પર્ફોર્મન્સથી પ્રભાવિત થશે.
 • કોઈ કારણોસર ઈજા થઈ શકે છે.
 • કોઈને ઉધાર આપવું નહીં. પાછું નહીં મળે.
 • નવી નોકરીનાં વિશે ન વિચારવું, જ્યાં છો ત્યાં જ કામ કરવું.
 • શેરબજારમાં રોકાણ કરતાં બચવું, નુક્સાન શક્ય.

મીન

 • શનિ અને રાહુનાં લીધે તમને સ્વાસ્થય સંબંધિત સમસ્યાઓ ભોગવવી પડી શકે છે.
 • રોડ અકસ્માતની સંભાવના છે, સાવધાન રહેવું.
 • તણાવની સ્થિતિ અનુભવાય.
 • ખરાબ સંગતથી દૂર રહેવું.

Leave a Comment