Now You Can Hide Your whtsapp Number During The Chat

Now You Can Hide Your whtsapp Number During The Chat: મેટા (Meta) સમયાંતરે whtsapp મા નવા ફીચર્સ અને નવી અપડેટ્સ લાવે છે. વોટ્સએપનો ઉપયોગ કરવામાં લોકોને સરળતા રહે, આનંદ આવે અને સાથે પ્રાઇવસી પણ જળવાઈ રહે તે માટે નવા અપડેટ્સ આવતા હોય છે. થોડા સમય પહેલાં જ વોટ્સએપમાં ચેટ લોક, મેસેજ એડિટ કરવા સહિતના કેટલાક ફીચર્સ યુઝર્સને મળ્યા હતા. હવે થોડા સમયમાં વોટ્સએપમાં યુઝર નેમ, અર્ચિવ સ્ટેટ્સ સહિતના કેટલાક ફીચર્સ જોવા મળી શકે છે. આવા ફીચર્સ પર વોટ્સએપ કામ કરી રહ્યું હોવાના અહેવાલો છે. Now You Can Hide Your whtsapp Number During The Chat

Now You Can Hide Your whtsapp Number During The Chat

વોટ્સએપમાં યુઝરનેમ

હવે વોટ્સએપ યુઝર્સને યુઝરનેમ રાખવાનો વિકલ્પ મળી શકે છે. વોટ્સએપ આ સર્વિસ પર કામ કરી રહ્યું હોવાનું કેટલાંક અહેવાલો દ્રારા જાણવા મળેલ છે. WaBetaInfo દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટ મુજબ વોટ્સએપ ફોન નંબરની જગ્યાએ યુઝરનેમ પસંદ કરવાનો વિકલ્પ આપી શકે છે. આ સુવિધાના કારણે યુઝર્સ Hide whtsapp Number During The Chat આ સર્વિસ સાથે યુઝર્સના એકાઉન્ટ માટે સિક્યુરિટીનું નવું લેયર પણ ઉમેરાઈ જશે. અહેવાલો મુજબ, વોટ્સએપનો આ ફીચર હજી ડેવલપર મોડમાં છે. થોડા સમયમાં આ ફીચરને બેટા ટેસ્ટર પાસે મોકલવામાં આવશે. આ ફીચર સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ તેને વોટ્સએપ સેટિંગમાં જઈ પ્રોફાઇલ મેનુમાંથી શરૂ કરી શકાશે. Now You Can Hide Your whtsapp Number During The Chat

આ પણ વાંચો: નાયબ મામલતદાર સહિત અન્ય પોસ્ટ પર આવી ભરતી, દોઢ લાખ સુધીનો પગાર મેળવવાની તક

Now You Can Hide Your whtsapp Number During The Chat

સ્ક્રીન શેરિંગ

વોટ્સએપના યુઝર્સ એકબીજા સાથે તેમના ફોનની સ્ક્રીન પણ શેર કરી શકશે. આ શેરીંગ ફીચર વિડીયો કોલ દરમિયાન ઉપયોગમાં લઈ શકાશે. વિડીયો કોલ દરમિયાન સ્ક્રીન શેર કરવા માટે કોલ કંટ્રોલ વ્યુમાં ખાસ આઇકોન મૂકવામાં આવશે. આ ફીચર ગૂગલ મીટ અને ઝૂમમાં આવતા સ્ક્રીન શેરીંગ ફીચરની જેમ જ કામ કરશે. તે શરૂ થઈ ગયા બાદ યુઝર સ્ક્રીન શેર કરનારના વિડીયોમાં જોવા મળતું કન્ટેન્ટ જોઇ શકશે અને રેકોર્ડ કરી શકશે. વોટ્સએપ યુઝર પાસે આ સર્વિસનો ફુલ કંટ્રોલ રહેશે. તેઓ સ્ક્રીન શેરિંગ દરમિયાન ગમે ત્યારે ડિસ્કનટીન્યુ કરી શકશે. આ ઉપરાંત સ્ક્રીન શેર માટે યુઝરે આપેલી પરમિશન બાદ જ આ સર્વિસનો ઉપયોગ થઈ શકશે. અહેવાલો મુજબ વોટ્સએપનું આ ફીચર હાલ બેટા ટેસ્ટર પાસે પરીક્ષણમાં છે. આ ટેસ્ટીંગ બાદ યુઝર્સને તબક્કાવાર આ ફીચર મળી જશે. Now You Can Hide Your whtsapp Number During The Chat

પાસવર્ડ રિમાઇન્ડર

વોટ્સએપ દ્વારા પાસવર્ડ રિમાઇન્ડર ફીચર પણ લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફિચરની મદદથી યુઝર્સને તેમના ઈન્ક્રીપ્ટેડ બેકઅપ પાસવર્ડની એક્યુરેસી મજબૂત કરવામાં મદદ મળશે. કોઈ ભૂલ હોય તો તેઓ સરળતાથી પાસવર્ડ બદલી શકશે. પર્સનલ પાસવર્ડ અથવા યુનિક 64 ડિજિટ એન્ક્રિપ્શન કી સેટ કરીને યૂઝર્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી બેકઅપને સુરક્ષિત કરી શકશે. રિપોર્ટમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, આ એન્ક્રિપ્ટેડ ડેટા ફક્ત યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે. વોટ્સએપ કે બેકઅપ સર્વિસ પ્રોવાઇડર્સ એન્ક્રિપ્ટેડ બેકઅપ્સ જોઇ શકશે નહીં. તેઓ અનલોકિંગ કીનો ઉપયોગ કરી શકશે નહીં Now You Can Hide Your whtsapp Number During The Chat

એપ લેન્ગવેજ અને મેસેજ ડ્રાફ્ટ ફિલ્ટર

વોટ્સએપ એપની લેન્ગવેજ બદલી શકાશે. તેમજ મેસેજ ડ્રાફ્ટ ફિલ્ટરનો પણ ઉપયોગ થઈ શકશે. હાલ આ ફીચર કેટલાક વિન્ડો બેટા યુઝર પાસે ટેસ્ટ માટે છે. ફીચર રિલીઝ થયા બાદ ડીફોલ્ટ ભાષા બદલી શકાશે. આ નવા અપડેટ હેઠળ વોટ્સએપે એપ્લિકેશન સેટિંગ્સની અંદર લેન્ગવેજ નામનું વિકલ્પ ઉમેર્યું છે.

વોટ્સએપ બિઝનેસ માટે સ્ટેટ્સ આર્કાઇવ

Now You Can Hide Your whtsapp Number During The Chat વોટ્સએપ બિઝનેસના યુઝર્સ તેમના ગ્રાહકો સાથે તેમના જૂના સ્ટેટ્સ અપડેટ્સ શેર કરી શકશે. એન્ડ્રોઇડમાં આ ફીચર હાલમાં બિઝનેસના બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ થયું છે.આ પ્લેટફોર્મના સ્ટેટસ ટેબને વધારવા માટે આ સુવિધા કામની બનશે. આ સુવિધા થકી યૂઝર્સ સ્ટેટસ અપડેટ્સને 24 કલાક પછી ડિવાઇસમાં આર્કાઇવ કરી શકશે. યુઝર્સ આર્કાઇવ કરેલા સ્ટેટ્સને મેનેજ કરી શકશે. તેઓ સ્ટેટસ ટેબની સીધા અંદર મેનુથી સીધા જ તેમના આર્કાઇવ સ્ટેટસને જોઈ શકશે. આર્કાઇવ કરેલા સ્ટેટસ અપડેટ્સ ડીવાઈસમાં 30 દિવસ માટે રહેશે. તેના કારણે બિઝનેસ યુઝર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત માટે તેમનો ઉપયોગ કરી શકશે. આર્કાઇવમાં પૂરું થાય ત્યાં સુધી તેમને શેર કરી શકશે. અહીં ઉલ્લેખનીય છે કે, આર્કાઇવ્ડ સ્ટેટસ અન્ય લોકો માટે ખાનગી રહેશે અને તેમના આર્કાઇવ્ડ સ્ટેટસ અપડેટ્સને રિવ્યૂ કરવા માટે ફક્ત વોટ્સએપ યુઝર્સને જ પરમિશન રહેશે.

Leave a Comment