MDM Gujarat Recruitment 2023 : મઘ્યાહન ભોજન યોજના ભરતી 2023, મેળવો પરીક્ષા વગર સીધી સરકારી નોકરી

MDM Gujarat Recruitment 2023 : મઘ્યાહન ભોજન યોજના હેઠળ પરીક્ષા વગર સીધી સરકારી નોકરી માટે મધ્યાહન ભૉજન યૉજના ભરતી 2023 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીની તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.

MDM Gujarat Recruitment 2023

  • યોજનાનું નામ: મધ્યાહન ભોજન યોજના
  • આર્ટિકલનું નામ: MDM Gujarat Recruitment 2023
  • આર્ટિકલ ની કેટેગરી: Latest Job , Sarkari Result
  • નોકરી નું સ્થળ: ગુજરાત
  • પગાર ધોરણ: 15000
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 21 જુલાઈ 2023
  • અરજી મોડ: ઓફલાઈન
  • સત્તાવાર વેબસાઈટ: https://mdm.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગાર ધોરણ

મધ્યાહન ભોજન યોજના ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનું નામ: પગારધોરણ
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર:રૂપિયા 10,000
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર: રૂપિયા 15,000

લાયકાત :

MDM ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો

આ પણ વાચો: ગો ગ્રીન યોજના, ટૂ-વ્હીલરની ખરીદી પર રૂપિયા ૩૦૦૦૦/- સબસીડી, ફોર્મ ભરો અહીંથી

મઘ્યાહન ભોજન યોજના ભરતી 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ :

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ અ
  • નુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો

મઘ્યાહન ભોજન યોજના ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે.
  • અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પી.એમ.પોષણ યોજના, કલેકટર કચેરી, વલસાડ છે.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

જાહેરાત વાંચો અહીંથી

ઓફિશિયલ વેબસાઇટ અરજી કરવાની લિંક

Leave a Comment