Gujarat GO Green Yojana 2023: ગો ગ્રીન યોજના, ટૂ-વ્હીલરની ખરીદી પર રૂપિયા ૩૦૦૦૦/- સબસીડી, ફોર્મ ભરો અહીંથી

Gujarat GO Green Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી યોજનાઓ જાહેર કરવામા આવે છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગુ કરવામા આવી છે.

Gujarat GO Green Yojana 2023
  • Gujarat GO Green Yojana 2023 (ગો ગ્રીન યોજના)
  • યોજનાનું નામ Go Green શ્રમીક યોજના
  • આ યોજનાનો ઉદ્દેશ્ય શ્રમીકો ને સ્કુટર ખરીદવા સહાય
  • લાભાર્થી જુથ રાજયના નોંધાયેલા શ્રમીકો
  • મળવાપાત્ર સહાયની રકમ સ્કુટર ખરીદીના 50 % અથવા 30000 રૂ.
  • અમલીકરણ ગુજરાત લેબર વેલ્ફેર ફંડ
  • ઓફીસીયલ વેબસાઈટ gogreenglwb.gujarat.gov.in

ઔદ્યોગીક શ્રમિકો દ્વારા બેટરી ઓપરેટેડ દ્વિ-ચક્રીભ્ય્ક વાહન ખરીદવા માટે ૩૦% રકમ અથવા રૂ.૩૦,૦૦૦/- પૈકી જે ઓછું હશે તે રકમ સહાય પેટે ચૂકવવામાં આવશે તથા દ્વી-ચક્રી વાહનના RTO Registration Tax અને Road Tax પર પણ One time subsidy.

આ પણ વાંચો: આખરે 2 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં થશે આ ખેલાડીની વાપસી! સિલેક્ટર્સે કરી પસંદગી, જાણો કેમ

Gujarat GO Green Yojana 2023 ના લાભો

બાંધકામ મજૂર: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતના 50% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે અને RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.
ITI વિદ્યાર્થીઓ: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની ખરીદી પર રૂ.12,000ની સબસિડી મેળવી શકે છે. બેટરી સંચાલિત થ્રી-વ્હીલરના વેચાણ બાદ સબસિડીની રકમ સીધી ડીલરના ખાતામાં જમા થશે.
ઔદ્યોગિક કામદારો: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતના 30% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે સબસિડી તરીકે ચૂકવવામાં આવશે અને RTO રજીસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ પર વન-ટાઇમ સબસિડી મેળવી શકે છે.


જાણો શું છે ? Gujarat GO Green Yojana 2023 યોજના 2023 નો ઉદ્દેશ

  • બેટરી સંચાલિત ટુ-વ્હીલરના ઉપયોગને પ્રોત્સાહિત કરવું
  • બાંધકામ કામદારો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને ભારત સરકારના “ગ્રીન ઈન્ડિયા” મિશનમાં ભાગીદાર બનાવવા.
  • કાર્બન ઉત્સર્જન ઘટાડવું.
  • બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે સબસીડી આપવી.
  • ગો ગ્રીન યોજના હેઠળ ટૂ-વ્હીલરની ખરીદી પર કેટલી સહાય મળવાપાત્ર છે? જુઓ
  • રાજ્યને ગ્રીન – પોલ્યુશન ફ્રી બનાવવા તથા શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા “Gujarat GO Green Yojana 2023” લોન્ચ કરવામાં આવી છે, GO GREEN India તે અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી ઉપર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે.

આ યોજના Gujarat GO Green Yojana 2023 અંતર્ગત સંગઠીત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. જે અંતર્ગત ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરની ખરીદી પર 30 ટકાથી 50 ટકા અથવા રૂ.30,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે.

અહીંથી જાણો સ્કુટર સબસીડી યોજના નિયમો શું છે?

  • FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) તથા GEDA(ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.
  • એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
  • ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો(નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાય)ના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહીં
  • મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.


જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગો ગ્રીન યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

RTO ટેક્સ અને રોડ ટેક્સમાં પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી મેળવવા માટે શ્રમયોગી ઓનલાઈન અરજી કરી શકે તે માટે www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગો ગ્રીન યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?
ઉપયોગી લીંક
જુઓ ગો ગ્રીન યોજના માટે અહી ક્લિક કરો

Leave a Comment