CUG Recruitment 2023: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ સુધી તમામ માટે ભરતીનો મોકો

CUG Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ સુધી તમામ માટે ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

CUG Recruitment 2023 | Central University Of Gujarat Recruitment 2023

સંસ્થાનું નામસેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ19 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.cug.ac.in/

CUG Recruitment 2023

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની નોટિફિકેશન સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ઘ્વારા 19 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 19 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 ઓગસ્ટ 2023 છે.CUG Recruitment 2023

પોસ્ટનું નામ:

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ટીચિંગ સ્ટાફ જેમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને નોન-ટીચિંગ સ્ટાફ જેમાં ફાઈનાન્સ ઓફિસર, કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશન, લાઈબ્રરીયન, ઇન્ટરનલ ઓડિટ ઓફિસર, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ લાઈબ્રરીયન, પ્રાઇવેટ સેક્રેટરી, પર્સનલ આસિસ્ટન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ, લાઇબ્રરી આસિસ્ટન્ટ, લોઅર ડિવિઝન ક્લાર્ક, કૂક, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, લાઈબ્રરી અટેન્ડન્ટ અને કિચન અટેન્ડન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

આ પણ વાંચો : ગુજરાતમાં નાયબ મામલતદારની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક

CUG Recruitment 2023: ટીચિંગ સ્ટાફ

પોસ્ટનું નામપગારધોરણ
પ્રોફેસરરૂપિયા 1,44,200 થી 2,18,200 સુધી
એસોસિયેટ પ્રોફેસરરૂપિયા 1,31,400 થી 2,17,100 સુધી
આસિસ્ટન્ટ પ્રોફેસરરૂપિયા 57,700 થી 1,82,400

CUG Recruitment 2023: નોન-ટીચિંગ સ્ટાફ:

પોસ્ટનું નામપગારધોરણ
ફાઈનાન્સ ઓફિસરરૂપિયા 1,44,200 થી 2,18,200
કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશનરૂપિયા 1,44,200 થી 2,18,200
લાઈબ્રરીયનરૂપિયા 1,44,200 થી 2,18,200
ઇન્ટરનલ ઓડિટ ઓફિસરરૂપિયા 78,800 થી 2,09,200
મેડિકલ ઓફિસરરૂપિયા 56,100 થી 1,77,500
આસિસ્ટન્ટ લાઈબ્રરીયનરૂપિયા 57,700 થી 1,82,400
પ્રાઇવેટ સેક્રેટરીરૂપિયા 44,900 થી 1,42,400
પર્સનલ આસિસ્ટન્ટરૂપિયા 35,400 થી 1,12,400
ટેક્નિકલ આસિસ્ટન્ટરૂપિયા 29,200 થી 92,300
ફાર્માસિસ્ટરૂપિયા 29,200 થી 92,300
લાઇબ્રરી આસિસ્ટન્ટરૂપિયા 25,500 થી 81,100
લોઅર ડિવિઝન ક્લાર્કરૂપિયા 19,900 થી 63,200
કૂકરૂપિયા 19,900 થી 63,200
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફરૂપિયા 18,000 થી 56,900
લાઈબ્રરી અટેન્ડન્ટરૂપિયા 18,000 થી 56,900
કિચન અટેન્ડન્ટરૂપિયા 18,000 થી 56,900

લાયકાત:

મિત્રો, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ પાટે શેક્ષણિક લાયકાત 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ સુધી અલગ અલગ તથા અન્ય લાયકાત પણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

કુલ ખાલી જગ્યાઓ:

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ટીચિંગ સ્ટાફ જેમાં પ્રોફેસરની 07, એસોસિયેટ પ્રોફેસરની 13, આસિસ્ટન્ટ પ્રોફેસરની 06 અને નોન-ટીચિંગ સ્ટાફ જેમાં ફાઈનાન્સ ઓફિસરની 01, કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશનની 01, લાઈબ્રરીયનની 01, ઇન્ટરનલ ઓડિટ ઓફિસરની 01, મેડિકલ ઓફિસરની 01, આસિસ્ટન્ટ લાઈબ્રરીયનની 01, પ્રાઇવેટ સેક્રેટરીની 02, પર્સનલ આસિસ્ટન્ટની 01, ટેક્નિકલ આસિસ્ટન્ટની 01, ફાર્માસિસ્ટની 01, લાઇબ્રરી આસિસ્ટન્ટની 01, લોઅર ડિવિઝન ક્લાર્કની 04, કૂકની 03, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની 06, લાઈબ્રરી અટેન્ડન્ટની 04 અને કિચન અટેન્ડન્ટની 02 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

CUG Recruitment 2023: અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (તમામ માટે અલગ અલગ)
  • CCC સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે CUG ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.cug.ac.in/ વિઝીટ કરો તથા Career સેક્શનમાં જાઓ.
અહીં તમને ટીચિંગ સ્ટાફ તથા નોન-ટીચિંગ સ્ટાફ બંને પોસ્ટની નોટિફિકેશન જોવા મળી જશે.
હવે “Apply Now” ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

CUG Recruitment 2023: અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે (ટીચિંગ સ્ટાફ): અહિ ક્લિક કરો

નોકરીની જાહેરાત માટે (નોન-ટીચિંગ સ્ટાફ): અહિ ક્લિક કરો

અરજી કરવા માટે (ટીચિંગ સ્ટાફ): અહિ ક્લિક કરો

અરજી કરવા માટે (નોન-ટીચિંગ સ્ટાફ): અહિ ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે: અહિ ક્લિક કરો

હોમપેજ:

Leave a Comment