Health Department job Recruitment 2023: આરોગ્ય વિભાગ દ્વારા સરકારી નોકરી માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી, પરિક્ષા વગર સીધી સરકારી નોકરીની તક, પગાર ધોરણ 70000 સુધી, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2023 છે. માટે ફટાફટ અરજી કરો. ઓફિસિઅલ જાહેરાત નીચે લિંક માં આપવામાં આવેલ છે.
Health Department job Recruitment 2023
સંસ્થાનું નામ | આરોગ્ય વિભાગ |
આર્ટિકલનું નામ | આરોગ્ય વિભાગ સરકારી નોકરી ભરતી 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest job, Sarkari Result |
નોકરી નું સ્થળ | ગુજરાત |
ફોર્મ ભરવાની શરૂઆત તારીખ | 18 જુલાઈ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 જુલાઈ 2023 |
સત્તાવાર વેબસાઈટ | https://tapidp.gujarat.gov.in/ |
પોસ્ટ અને પગાર ધોરણ
ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીની વિવિધ વિવિધ પોસ્ટ માટે કરવામાં આવે છે તેમજ દરેક પોસ્ટ પ્રમાણે તેમનું પગાર ધોરણ પણ અલગ અલગ છે. જે નીચે ટેબલમાં આપેલ છે.
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
ફાર્માસિસ્ટ | ₹11,000 થી ₹13,000 |
મલ્ટી પર્પજ હેલ્થ વર્કર | ₹8,000 થી ₹13,000 |
ડિસટીક પ્રોગ્રામ આસિસ્ટન્ટ | ₹13,000 |
એકાઉન્ટન્ટ અથવા D.E.O | ₹13,000 |
નર્સ | ₹13,000 |
મેડિકલ ઓફિસર | ₹70,000 |
તબીબ આયુષ | ₹25,000 |
આ પણ વાંચો: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ સુધી તમામ માટે ભરતીનો મોકો
Health Department job Recruitment 2023 માટે અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ આરોગ્ય વિભાગની ઓફિશિયલ વેબસાઈટ https://tapidp.gujarat.gov.in/gu/home ઓપન કરો.
- ત્યારબાદ કરંટ ઓપનિંગ વાળા વિભાગમાં જાવ અને રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરો.
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા હોવ તે પોસ્ટની બાજુમાં આપેલ એપ્લાય ના બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ નવા પેજમાં ઓપન થયેલા ફોર્મ માં માંગેલી તમામ જરૂરી માહિતી ખંતપૂર્વક ભરી દો.
- ફોર્મ ભરાઈ ગયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ નું સર્ટિફિકેટ
- શૈક્ષણિક પ્રમાણપત્ર
- અનુભવનું સર્ટિફિકેટ
- ડિગ્રીનું સર્ટિફિકેટ
- પાસપોર્ટ ફોટો
- સહી
મહત્વપૂર્ણ લિંક્સ
સતાવાર જાહેરાત વાંચવા: અહિ ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ: અહિ ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા: અહિ ક્લિક કરો