Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરીમાં વિવિધ જગ્યાઓ ઉપર બમ્પર ભરતી

Banas Dairy Recruitment 2023: નોકરી માટે તકની શોધમાં રહેલા યુવક-યુવતીઓ તમારા માટે હવે સારા સમાચાર આવી ગયા છે. બનાસકાંઠાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ Banas Dairy Recruitment 2023 વિવિધ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. બનાસ ડેરી દ્વારા જુનિયર ઓફિસરથી લઇને મેનેજર સુધીની પોસ્ટ માટેની ખાલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, અનુભવ, અને પોસ્ટની વિગત વાર માહિતી જાણવા માટે ઉમેદવારોએ https://www.banasdairy.coop/ વેબસાઇટની મુલાકાત ચોક્કસ લેવી.

Banas Dairy Recruitment 2023: બનાસ ડેરી ભરતીની મહત્વની માહિતી

સંસ્થાનું નામબનાસ ડેરી
પોસ્ટજુનિયર ઓફિસરથી લઇને મેનેજર સુધી
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ26 જુલાઇ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ11 ઓગસ્ટ 2023
લાયકાતવિવિધ પોસ્ટ વિવિધ લાયકાત છે જે માટે સત્તાવાર નોટિફિકેશન જોવું
અનુભવવિવિધ પોસ્ટ માટે 2 વર્ષથી લઇને 10 વર્ષ સુધીનો અનુભવ
વેબસાઈટhttps://www.banasdairy.coop/
ક્યાં અરજી કરવીrecruitment@banasdairy.coop

Banas Dairy Recruitment 2023 : વિવિધ પોસ્ટની માહિતી

જુનિયર ઓફિસર, ઓફિસર, સિનિયર

  • શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી)
  • અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 1થી 5 વર્ષ અનુભવ હોવો જોઈએ

જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ, અને સિનિયર એક્ઝુક્યુટિવ

  • શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી)
  • અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 6થી 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ

સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ,અને સિનિયર એક્ઝુક્યુટિવ

  • શૈક્ષણિક લાયકાત – બી.ઈ., બી.ટેક, એમ.ઈ, એમ. ટેક (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,ઇસ્ટ્રૂમેન્સ્ટેશન એન્ડ કંટ્રોલ, ડેરી એન્જીનિયરિંગમાં એમ.ટેક મા 60 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઇએ.,
  • અનુભવ – 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ

જુનિયર એક્ઝુક્યુટિવ, સિનિયર ઓફિસર, ઓફિસર, જુનિયર ઓફિસર (ફાઇનાન્સ એન્ડ ઓડિટ)

  • શૈક્ષણિક લાયકાત – સીએ
  • અનુભવ – 2થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ

મેનેજર (ફાઇનાન્સ- કાસ્ટિંગ)

  • શૈક્ષણિક લાયકાત – સીએ
  • અનુભવ – કોસ્ટ એકાઉન્ટન્ટનો 7થી 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ

હેડ એગ્રોનોમી

  • શૈક્ષણિક લાયકાત – એમએસસી એગ્રીકલ્ચર
  • અનુભવ – એગ્રોનોમીમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ

ઓફિસર- સિનિયર ઓફિસર

  • શૈક્ષણિક લાયકાત – બીએસસી, એમએસસી એગ્રિકલ્ચર
  • અનુભવ – એગ્રોનોમી 5થી 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ

આ પણ વાંચો: ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં ભરતી,

બનાસ ડેરી ભરતી માટે છેલ્લી તારીખ

  • બનાસ ડેરી ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ 11 ઓગસ્ટ 2023 સુધીમાં પોતાનો રિઝ્યુમ બનાસડેરી ને ઇમેલ કરવાનો રહશે.

બનાસ ડેરી ભરતી માટે ક્યાં અરજી કરવી

  • બનાસ ડેરીની વિવિધ પોસ્ટની ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો બાયો ડેટા recruitment@banasdairy.coop ઉપર ઇમેઇલ કરવાનો રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર વેબસાઈટ: અહિ ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *