PM Modi Launch Urea Gold: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈના રોજ PM Modi Launch Urea Gold ખાતરની આ નવી વેરાયટીથી ખેડૂતને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. તેવામાં સમજો કે શું છે યૂરિયા ગોલ્ડ અને તેનાથી ખેડૂતોને કઈ રીતે વધુ ફાયદો થશે.
27 જુલાઈના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યૂરિયાની નવી વેરાયટી લોન્ચ કરશે. આ નવી જાતનું ખાતર નુ નામ ‘યૂરિયા ગોલ્ડ’ છે. યૂરિયા ગોલ્ડ ખાતર એ સલ્ફર કોટેડ યૂરિયા છે. RCF આ ખાતર તૈયાર કરે છે
આ પણ વાંચો: ગુજરાતના દરેક જિલ્લામાં ભરતી, છેલ્લી તારીખ : 01/08/2023
PM Modi Launch Urea Gold: ખેડૂતોને મળશે મોટો ફાયદો
- સલ્ફર કોટેડ યૂરિયા ઓછી સલ્ફરવાળી જમીન માટે વરદાનરુપ સાબિત થઈ શકે છે. સરકાર સલ્ફર કોટેડ યૂરિયા માટે વધારાની સબસિડી ખેડૂતો ને આપશે. તેને બનાવતી કંપનીઓને પણ વધારાની સબસિડી મળશે.
- સલ્ફર કોટેડ યૂરિયા એટલે યૂરિયા ગોલ્ડ હાલ દેશમાં ઉપયોગમાં લેવાતા નીમ કોટેડ યૂરિયા કરતા વધુ ફાયદાકારક છે. આ યૂરિયા ખાતર માટીમાંથી સલ્ફરની અછતને દૂર કરશે. તેમજ તે ખેડૂતોના ખાતર તેમજ સલ્ફર પાછલના ખર્ચને પણ બચાવશે.
- યૂરિયા ગોલ્ડ ખાતરથી ખેતરની જમીનમાં સલ્ફરની માત્રા યોગ્ય રહેવાથી ખેડતોનું ઉત્પાદન વધશે અને એકંદરે તમેની કમાણી પણ વધશે. સલ્ફર કોટેડ યૂરિયા નાઈટ્રોજનને ધીમી ગતિએ જમીનમાં ભેળવવાનુ કામ કરે છે. જેનાથી તેની માત્રા મા વધારો થશે. તેમજ તેમાં રહેલું હ્યુમિક એસિડ જમીનમાં ખાતરની જરુરિયાતને ઓછી કરશે. કહેવાય છે કે 15 ગ્રામ યૂરિયા ગોલ્ડ 20 કિલોગ્રામ પરંપરાગત યૂરિયા બરાબર છે.