What Is The Next Stage Of Rain In Gujarat: ગુજરાતમાં હવે ક્યારે પડશે વરસાદ? માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

What Is The Next Stage Of Rain In Gujarat: ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. તેમજ અમદાવાદ શહેર મા પણ હળવા વરસાદની સંભાવનાં છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી.

  • ગુજરાત રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી
  • ગુજરાત રાજ્યમાં છુટાછવાયો વરસાદ થવાની શક્યતા
  • ગુજરાત રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી

આ પણ વાંચો: સરકાર કહે છે ખાતર છે તો, ખેડૂતોની ફરિયાદ કેમ, રાજ્યમાં યુરિયા ખાતરની તંગીનું સત્ય શું?

What Is The Next Stage Of Rain In Gujarat: ગુજરાતમાં હવે ક્યારે પડશે વરસાદ?

વરસાદને લઈને ગુજરાતવાસીઓ માટે હાલ રાહતનાં સમાચાર છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે What Is The Next Stage Of Rain In Gujarat. તેમજ આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે. તેમજ ગુજરાત રાજ્યના મોટા ભાગનાં વિસ્તારોમાં હળવો વરસાદ થશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. તેમજ અમદાવાદ શહેરમા પણ હળવા વરસાદની સંભાવનાં છે. તેમજ અત્યાર સુધીમાં સીઝનનો 70 ટકા વરસાદ થઈ ચુક્યો છે. તેમજ ગુજરાત રાજ્યમા માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાં હવામાન વિભાગ દ્વારા આપવામા આવી છે. તેમજ હાલ ગુજરાત રાજ્યમાં એકપણ સિસ્ટમ સક્રિય નથી What Is The Next Stage Of Rain In Gujarat.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ગુજરાત રાજ્યમા હવામાન વિભાગના જણાવ્યું કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના રહેલી છે. જેથી ગુજરાત રાજ્યમા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. હવામાન વિભાગ ઉપરાંત કેટલાક હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ફરી સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળશે અને ઓગસ્ટના આ પહેલા અઠવાડિયામાં રાજ્યને મેઘરાજા ધમરોળશે તેવી આગાહી કરી છે

અંબાલાલ પટેલે કરી છે આગાહી

ગુજરાત રાજ્યમા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યમા પ્રવેશ કરશે જેને લઈ ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની થવાની શક્યતા છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે વહેશ. આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક બની શકે છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના વિસ્તારોમા ભારે વરસાદની આગાહી કરી છે.

Leave a Comment