Shortage Of Urea Fertilizer In Gujarat: સરકાર કહે છે ખાતર છે તો, ખેડૂતોની ફરિયાદ કેમ, રાજ્યમાં યુરિયા ખાતરની તંગીનું સત્ય શું?

Shortage Of Urea Fertilizer In Gujarat: ગુજરાત રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં અવાર નવાર યુરિયા ખાતરની તંગી ઉભી થાય છે. હાલ ચોમાસુ હોવાથી ખેડૂતોને ખેતરમાં વાવણી કરવાનો સમય આવ્યો છે. પરંતું બજારમા યુરિયા ખાતરની અછત હોવાથી ખેડૂત ખાતર ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાત સરકાર એવો દાવો કરી રહી છે કે ગુજરાત … Read more