Advertisement

ICMR Recruitment 2023: ભારતીય તબીબી સંશોધન પરિષદમાં 10 પાસ માટે ભરતી, પગાર ₹ 56,900 સુધી

ICMR Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તો તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુબસારા સમાચાર લઈને આવ્યા છીએ. કારણ કે ભારતીય તબીબી સંશોધન પરિષદમાં 10 પાસ ખાલી જગ્યાઓ માટે ICMR Recruitment 2023 ભરતીની જાહેરાત આવી ગઈ છે તો અમારી તમને નમ્ર વિનંતી છે કે તમે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર હોય તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ICMR Recruitment 2023:

સંસ્થાનું નામભારતીય તબીબી સંશોધન પરિષદ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.icmr.gov.in/

મહત્વની તારીખ

ICMR Recruitment 2023 ભરતીની નોટિફિકેશન ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે 05 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ

ICMR Recruitment 2023 ભરતીની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ટેક્નિકલ આસિસ્ટન્ટ,અને ટેક્નિશિયન તથા લેબ આસિસ્ટન્ટની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ભારતીય તબીબી સંશોધન પરિષદની આ ભરતીમાં ઉમેદવાર પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની વિગતવાર માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ટેક્નિકલ આસિસ્ટન્ટરૂપિયા 35,400 થી 1,12,400 સુધી
ટેક્નિશિયનરૂપિયા 19,900 થી 63,200 સુધી
લેબ આસિસ્ટન્ટરૂપિયા 18,000 થી 56,900 સુધી
આ પણ વાંચો: 10 પાસ માટે ભારતીય રેલવેમાં ભરતી, છેલ્લી તારીખ : 21-08-2023

લાયકાત

મિત્રો, ICMRની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
ટેક્નિકલ આસિસ્ટન્ટઇલેક્ટ્રિક એન્જીનીયરીંગ ડિગ્રી અથવા ડિપ્લોમા તથા અન્ય
ટેક્નિશિયનમેડિકલ લેબોરેટરીમાં ડિપ્લોમા તથા અન્ય
લેબ આસિસ્ટન્ટ10 પાસ તથા અન્ય

પસંદગી પ્રક્રિયા

ICMRની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • પુરાવાઓની ચકાસણી

ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની આ ભરતીમાં ટેક્નિકલ આસિસ્ટન્ટની 03, અને ટેક્નિશિયનની 08 તથા લેબ આસિસ્ટન્ટની 35 જગ્યાઓ ખાલી છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને સૌ પ્રથમ અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય તબીબી સંશોધન પરિષદની સત્તાવાર વેબસાઈટ http://www.narfbr.org/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Notification” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે પરીક્ષા માટે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટે: અહિ ક્લિક કરો

અરજી કરવા માટે: અહિ ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ: અહિ ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top