Advertisement

Health Department job Recruitment 2023 : પગાર ધોરણ 70000 સુધી, ફટાફટ અરજી કરો

Health Department job Recruitment 2023: આરોગ્ય વિભાગ દ્વારા સરકારી નોકરી માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી, પરિક્ષા વગર સીધી સરકારી નોકરીની તક, પગાર ધોરણ 70000 સુધી, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2023 છે. માટે ફટાફટ અરજી કરો. ઓફિસિઅલ જાહેરાત નીચે લિંક માં આપવામાં આવેલ છે.

Health Department job Recruitment 2023

સંસ્થાનું નામઆરોગ્ય વિભાગ
આર્ટિકલનું નામઆરોગ્ય વિભાગ સરકારી નોકરી ભરતી 2023
આર્ટિકલ કેટેગરીLatest job, Sarkari Result
નોકરી નું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની શરૂઆત તારીખ18 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ25 જુલાઈ 2023
સત્તાવાર વેબસાઈટhttps://tapidp.gujarat.gov.in/

પોસ્ટ અને પગાર ધોરણ

ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીની વિવિધ વિવિધ પોસ્ટ માટે કરવામાં આવે છે તેમજ દરેક પોસ્ટ પ્રમાણે તેમનું પગાર ધોરણ પણ અલગ અલગ છે. જે નીચે ટેબલમાં આપેલ છે.

પોસ્ટનું નામપગાર ધોરણ
ફાર્માસિસ્ટ₹11,000 થી ₹13,000
મલ્ટી પર્પજ હેલ્થ વર્કર₹8,000 થી ₹13,000
ડિસટીક પ્રોગ્રામ આસિસ્ટન્ટ₹13,000
એકાઉન્ટન્ટ અથવા D.E.O₹13,000
નર્સ₹13,000
મેડિકલ ઓફિસર₹70,000
તબીબ આયુષ₹25,000

આ પણ વાંચો: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ સુધી તમામ માટે ભરતીનો મોકો

Health Department job Recruitment 2023 માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ આરોગ્ય વિભાગની ઓફિશિયલ વેબસાઈટ https://tapidp.gujarat.gov.in/gu/home ઓપન કરો.
  • ત્યારબાદ કરંટ ઓપનિંગ વાળા વિભાગમાં જાવ અને રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા હોવ તે પોસ્ટની બાજુમાં આપેલ એપ્લાય ના બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવા પેજમાં ઓપન થયેલા ફોર્મ માં માંગેલી તમામ જરૂરી માહિતી ખંતપૂર્વક ભરી દો.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ નું સર્ટિફિકેટ
  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • અનુભવનું સર્ટિફિકેટ
  • ડિગ્રીનું સર્ટિફિકેટ
  • પાસપોર્ટ ફોટો
  • સહી

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવાર જાહેરાત વાંચવા: અહિ ક્લિક કરો

ઓફિસિઅલ વેબસાઈટ: અહિ ક્લિક કરો

ઓનલાઈન અરજી કરવા: અહિ ક્લિક કરો

હોમપેજ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top