SMC Recruitment 2023 સુરત મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી, પરીક્ષા વગર જ સીધી નોકરી મેળવવાની તક

SMC Recruitment 2023:આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ માટેની નોટિફિકેશન 2 જુલાઇ 2023 એટલે કે આજે જાહેર કરવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઇ 2023 છે SMC Recruitment 2023 SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં અરજી … Read more