See Todays Horoscope prediction: આકસ્મિક ધનલાભના યોગ, આ રાશિના જાતકો ગુરુવારે ફાવ્યા, જુઓ આજનું રાશિફળ

See Todays Horoscope prediction: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે See Todays Horoscope prediction.

See Todays Horoscope prediction

See Todays Horoscope prediction

  • આજનું પંચાંગ
  • 20/ 07/ 2023 ગુરુવાર
  • માસ અધિક શ્રાવણ
  • પક્ષ શુક્લ
  • તિથિ ત્રીજ
  • નક્ષત્ર આશ્લેષા સવારે 10.53 પછી મઘા
  • યોગ સિદ્ધિ સવારે 11.20 પછી વ્યતિપાત
  • કરણ તૈતિલ
  • રાશિ કર્ક (ડ.હ.) સવારે 10.53 પછી સિંહ (મ.ટ.)

See Todays Horoscope prediction

મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને પરિવારના સહયોગથી પોતાના દરેક કાર્ય સરળ બનશે તેમજ સમાજ અને કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી અને ધંધામાં અનુકૂળતા જણાય

વૃષભ (બ.વ.ઉ.)

આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને તેમજ ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે અને વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે, પારિવારિક શાંતિ જળવાય

મિથુન (ક.છ.ઘ.)

આર્થિક સ્થિતિ મજબૂત બને તેમજ પરિવારમાં સારા કામનું આયોજન થાય અને સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને, પોતાના અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય

કર્ક (ડ.હ.)

વડીલોના આશીર્વાદથી દરેક કામ સફળ બને તેમજ પરિવારમાં વાતાવરણ આનંદમય રહે અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય

સિંહ (મ.ટ.)

પોતાના નવા કામકાજની શરુઆતથી લાભ થાય તેમજ પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું તેમજ પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે અને જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી

કન્યા (પ.ઠ.ણ.)

પોતાની જાતને ઓળખો-સફળતા મળશે તેમજ આવકના નવા દ્વાર ખુલશે અને સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય અને પારિવારિક શાંતિ જળવાય

તુલા (ર.ત.)

આર્થિક સ્થિતિ મજબૂત બને તેમજ ધંધામાં ધનલાભની સંભાવના વધે અને મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે

વૃશ્ચિક (ન.ય.)

પોતાના કામકાજમાં જવાબદારી વધે તેમજ વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય અને દામ્પત્ય જીવન આનંદમય રહે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકોને રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને તેમજ સાહસ પરાક્રમથી સફળતા મળે અને નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના છે તેમજ ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય

મકર (ખ.જ.)

સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય તેમજ જમીન-વાહન લેવા માટે સારો સમય અને પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે તેમજ માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે

કુંભ (ગ.શ.સ.ષ.)

શત્રુપક્ષે સાવધાની જરૂરી છે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું અને ભાઈભાંડુ વડીલવર્ગથી લાબ થાય તેમજ મુસાફરીના યોગો જણાય છે

મીન (દ.ચ.ઝ.થ.)

પોતાના મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો તેમજ પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે અને ધન સંબંધી ચિંતાઓ હળવી થશે અને પોતાના સ્વાસ્થ્ય બાબતે સંભાળવું

આ પણ વાંચો: સાંબેલાધારની સિસ્ટમ સક્રિય થઈ.! ગુજરાતમાં વરસાદની હવે પછીની શું છે સ્થિતિ ?

See Todays Horoscope prediction

શુભાંક – આજનો શુભ અંક 2 છે

શુભ રંગ – આજનો શુભ રંગ પીળો અને ગુલાબી રહેશે

શુભ સમય – આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે

રાહુ કાળ – આજે રાહુકાળ બપોરે 1.30 થી 3.00 સુધી રહેશે

શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે

અશુભ દિશા : આજે દક્ષિણ અને અગ્નિ અશુભ દિશા છે

રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

Leave a Comment