PM Kisan 14th Installment Release Date: આ દિવસે જમા થશે PM કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો

PM Kisan 14th Installment Release Date: આ દિવસે જમા થશે PM કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો : ભારત સરકાર ખેડૂતોના હિતને ધ્યાને ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે. કિસાનોની આવક બમણી કરવા માટે પણ વચન આપેલું છે. વર્તમાન કેન્દ્ર સરકાર પોતાના વચનને સિદ્ધ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. આ યોજના દ્વારા સીધી આર્થિક સહાય આપે છે. આ યોજના હેઠળ પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાંં આવ્યો છે. હવે PM Kisan 14th Installment Date આવશે તેની રાહ જોવાઈ રહી છે.

PM Kisan 14th Installment

PM Kisan Yojana આખા વિશ્વની પ્રચલિત યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા વાર્ષિક રૂપિયા 6000/- સહાય આપવામાં આવેલ છે. આ સહાય દર ચાર મહિને 2000/- નો હપ્તો નાખવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 13 પીએમ કિસાન યોજનાના હપ્તા જમા કરવામાં આવેલા છે. આગામી pm kisan 14th Installment પણ નાખવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ હપ્તો મે મહિનામાં આવશે તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે.

પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે PM-Kisan Portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો જાતે Online Registration કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ પીએમ ઈ-કેવાયસી કરી શકે છે. લાભાર્થી ખેડૂતો દ્વારા પોર્ટલ પર સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા બાદ લાભાર્થીઓનું List તૈયાર થાય છે. હવે આગામી PM Kisan 14th Installment Release Date સુત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. જો દેશના મીડિયા રિપોર્ટનું માનીએ તો, આ હપ્તાની સહાય 26 થી 31 મે 2023 ના સમયમાં આવી શકે છે. આ ઉપરાંત વધુ શક્યતા એ પણ છે કે, જૂનના પ્રથમ અઠવાડિયામાં પણ આપવામાં આવે.

પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે PM-Kisan Portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો જાતે Online Registration કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ પીએમ ઈ-કેવાયસી કરી શકે છે. લાભાર્થી ખેડૂતો દ્વારા પોર્ટલ પર સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા બાદ લાભાર્થીઓનું List તૈયાર થાય છે.

PM કિસાન સન્માન નિધિ યોજના

  • યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
  • આર્ટિકલનું નામ PM Kisan 14th Installment Release Date
  • યોજનાનો ઉદ્દેશ ભારત દેશના નાના અને સીમાંત ખેડૂતોને ખેતી કરવા માટે આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
  • ક્યા લાભાર્થી દેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો
  • Next PM Kisan Installment 14th Installment
  • Official Website https://pmkisan.gov.in/
  • 14 મા હપ્તાની સંભવિત તારીખ આ હપ્તાની સહાય 26 થી 31 મે 2023

PM કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૪ મો હપ્તો કેવી રીતે ચેક કરશો ?

પીએમ કિસાન પોર્ટલ પર પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી ઓનલાઈન મુકાય છે. આ ખેડૂત લાભાર્થીઓની યાદી Beneficiary List પોર્ટલ સમયાંતરે અપલોડ થાય છે. આ યાદી મોબાઈલ દ્વારા કેવી રીતે ચેક કરવી, તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં “PM-Kisan Portal” ટાઈપ કરો.
  • જેમાં પીએમ કિસાન પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
  • હવે તેના હોમ પેજ પર “Farmers Corner” નામનું મેનુ દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે Farmer Corner માં દેખાતા “Beneficiary List” પર ક્લિક કરો.
  • ત્યારબાદ “Beneficiary List” ક્લિક કરતાં એક નવું પેજ ખૂલશે.
  • આ નવા પેજમાં રાજ્ય,જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • છેલ્લે, તમામ વિગતો પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો. જેમાં લાભાર્થીઓ આવશે તેમને સહાય મળશે.

મહત્વની લિંકસ :

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
Beneficiary List માટે અહી ક્લિક કરો
Beneficiary Status માટે અહી ક્લિક કરો
વધુ યોજનાકીય માહિતી માટે અહી ક્લિક કરો

પીએમ કિસાન યોજના હપ્તાની સહાય જમા થાય છે કે કેમ? તે કેવી રીતે જોવું?

લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્‍ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા રૂપિયા 2000/- ની સહાય તા-૨૭/૦૨/૨૦૨૩ ના રોજ જમા કરવામાં આવેલ છે. ખેડૂતો 13 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિં તે જાતે પણ ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌથી “PM-Kisan” ની અધિકૃત વેબસાઈટ ખોલો.
  • જેમાં હોમ પેજ પર “Farmers Corner” માં નામનું મેનું દેખાશે.
  • “ફાર્મર કોર્નર” માં “Beneficiary Status” નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • હવે લાભાર્થીઓએ પોતાનો મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર ત્યાંના બોક્સમાં દાખલ કરો.
  • ઉપરની તમામ વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થઈ હશે તો તેની તમામ વિગતો બતાવશે.

PM Kisan 14th Installment PM Kisan 14th Installment

Leave a Comment