IPPB Recruitment 2023: ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ભરતી જાહેર, છેલ્લી તારીખ 03 જૂલાઈ 2023

IPPB Recruitment 2023: ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે પણ નોકરીની શોધમાં હોય તો આ ભરતીની માહિતી મેળવી તમે અરજી કરી શકો છો. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા Executive ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની છે. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 03 જૂલાઈ 2023 છે.

IPPB Recruitment 2023

IPPB Recruitment 2023

  • લેખનું નામ: IPPB Recruitment 2023
  • Organization: IPPB
  • પોસ્ટ: Executive
  • નોકરી નું સ્થળ: ભારત
  • નોકરી નો પ્રકાર: IPPB જોબ
  • સત્તાવાર જાહેરાત તારીખ: 13 જૂન 2023
  • અરજી શરુ થવાની તારીખ: 13 જૂન 2023
  • અરજી કરવાની અંત્તિમ તારીખ: 03 જૂલાઈ 2023
  • સત્તાવાર વેબસાઇટ: www.ippbonline.com

ખાલી જગ્યાનું નામ

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા Executive ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની છે. આ ભરતીની સત્તાવાર જાહેરાત 13 જૂલાઈ 2023 ના રોજ કરવામાં આવી હતી.

પોસ્ટ અને ખાલી જગ્યા

IPPB Recruitment 2023 માં Executive ની કુલ 43 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટ ખાલી જગ્યા: Executive 43

શૈક્ષણિક લાયકાત

B.E. / B.Tech અથવા MCA . અનુભવ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા Excutive ની ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને નીચે મુજબ પગાર ચૂકવવામાં આવશે.

  • એક્ઝિક્યુટિવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ-આઈટી) 10 લાખ
  • એક્ઝિક્યુટિવ (કન્સલ્ટન્ટ- IT) 15 લાખ
  • એક્ઝિક્યુટિવ (વરિષ્ઠ સલાહકાર-IT) 25 લાખ

પસંદગી પ્રક્રિયા

ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે. જો કે, બેંક ઇન્ટરવ્યુ ઉપરાંત આકારણી, જૂથ ચર્ચા અથવા ઓનલાઈન ટેસ્ટ લેવાનો અધિકાર અનામત રાખે છે.

આ પણ વાચો: નવસારી આરોગ્ય વિભાગમાં ભરતી પરીક્ષા વગર મેળવો સીધી ભરતી

અરજી ફી

  • SC/ST/ PWD ઉમેદવારો: રૂ.150/-
  • અન્ય તમામ ઉમેદવારો: રૂ.750/-
  • ચુકવણી પદ્ધતિ: ઓનલાઇન

મહત્વની લીંક

અરજી કરવાની રીત

ઓનલાઈન અરજી કરતા પહેલા અહીં અનુસરવાના પગલાઓ છે.

  • ઉમેદવારોએ પહેલા ઉપર લિંક કરેલી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.
  • અગ્રણી પેજ પરથી “ભરતી પોર્ટલ” પર જાઓ.
  • IPPB ભરતી 2023 સૂચના જુઓ અને વન ટાઈમ નોંધણી વિકલ્પ સાથે આગળ વધો.
  • તમામ વિગતો ભરો અને યોગ્યતા મુજબ અને તમારી અરજી સબમિટ કરો.
  • ભવિષ્યના સંદર્ભ માટે એપ્લિકેશન ફોર્મને છાપો અને સાચવો.

Leave a Comment