Indian Air Force Agniveer Recruitment 2023: એરફોર્સ અગ્નિવીરમાં ભરતી, 3500થી વધુ જગ્યાઓ પર ભરતી

Indian Air Force Agniveer Recruitment 2023: ઇન્ડિયન એર ફોર્સમાં ભરતી માટે અગ્નિપથ વાયુ દ્રારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત Indian Air Force Agniveer Recruitment 2023 મુજબ ભરતી થશે. ઉમેદવારો 27મી જુલાઈથી 2023 થી આ ભરતી માટે અરજી કરી શકશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારો અહીં આપેલા પગલાઓ દ્વારા પણ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા, ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુમાં 3500 પદો પર નિમણૂકો કરવામાં આવશે.

Indian Air Force Agniveer Recruitment 2023

ભરતી સંસ્થાIndian Air Force (IAF)
પોસ્ટનું નામAir Force Agniveer
કુલ ખાલી જગ્યાઓ3500
છેલ્લી તારીખ17-08-2023

શૈક્ષણિક લાયકાત

  • નોટિફિકેશનમા જણાવ્યા અનુસાર, આ ભરતી માટે અરજી કરનારા બધા ઉમેદવારો માન્ય બોર્ડમાંથી 12મું પાસ હોવા જોઈએ.

વય મર્યાદા

  • નોટિફિકેશનમા જણાવ્યા અનુસાર, ભરતી માટે અરજી કરનારા તમામ ઉમેદવારોનો જન્મ 27 જૂન 2003 થી 27 ડિસેમ્બર 2006 ની વચ્ચે હોવો જોઈએ. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચો: 10 પાસ માટે ભારતીય રેલવેમાં ભરતી,

પસંદગી પ્રક્રિયા

  • Indian Air Force Agniveer Recruitment 2023 ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, શારીરિક કસોટી, દસ્તાવેજની ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

અરજી ફી

  • આ ભરતી માટે, ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી માટે તમામ ઉમેદવારોએ 250 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. અરજી ફી ઓનલાઈન મોડમાં ચૂકવવાની રહેશે.

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારો પ્રથમ ઇન્ડિયન એર ફોર્સ ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
  • તે પછી ઉમેદવાર ભરતી લિંક પર ક્લિક કરો.
  • પછી ઉમેદવારની વ્યક્તિગત વિગતો દાખલ કરીને સબમિટ કરો.
  • આ પછી ઉમેદવાર યુઝર આઈડી અને પાસવર્ડ બનાવીને લોગઈન કરો.
  • પછી ઉમેદવાર અરજી ફોર્મ ભરો.
  • તે પછી ઉમેદવારે અરજી ફી ચૂકવવાની રહેશે.
  • હવે ઉમેદવારો અરજી ફોર્મ સબમિટ કરે છે.
  • ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ ઉમેદવાર અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

અગત્યની તારીખો.

  • ઓફિશ્યિલ નોટિફિકેશન જાહેર કર્યા તારીખ:- 11- 07 -2023
  • ઓનલાઇન અરજી કરવાની તારીખ:- 27-07-2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ:- 17 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત: અહિ ક્લિક કરો

અરજી કરવા માટે: અહિ ક્લિક કરો

Leave a Comment