DICDL Recruitment 2023: ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં આવી ભરતી, અહીં ક્લિક કરીને કરો અરજી

DICDL Recruitment 2023: વિવિધ પદો પર ભરતી આવી ગઇ છે. આ માટેની નોટિફિકેશન 24 જૂન 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 9 જુલાઇ 2023 છે. આ ભરતીને લગતી તમામ અપડેટ્સ સંસ્થા દ્વારા https://www.dholera.gujarat.gov.in/ પર મુકવામાં આવશે.

DICDL Recruitment 2023

DICDL Recruitment 2023 પોસ્ટ અને પગારધોરણ

  • આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ – 3,00,000 સુધી
  • આસિસ્ટન્ટ મેનેજર – 1,25,000 સુધી
  • જુનિયર મેનેજર – 50,000 સુધી

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે ત્યારબાદ તેમના પર્ફોર્મન્સ ના આધારે આ સમયગાળો વધારવામાં આવશે.

આ પણ વાંચો : HDFC Bank Recruitment 2023: HDFC બેંકમાં 29 જગ્યાઓ પર ભરતી જાહેર

આ રીતે કરો અરજી

  • અરજી કરવા માટે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ https://www.dholera.gujarat.gov.in/ વિઝીટ કરો.
  • હવે “Careers” નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.

Leave a Comment