SSC MTS Recruitment 2023: ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી કરવાની તક

SSC MTS Recruitment 2023 જો તમે ધોરણ 10 પાસ હોય અને તમે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 1558 ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેસે.

SSC MTS Recruitment 2023

SSC MTS Recruitment 2023

  • લેખનું નામ SSC Recruitment 2023
  • સંસ્થા નું નામ Staff Selection Commission
  • પોસ્ટ નું નામ MTS અને હવાલદાર
  • ખાલી જગ્યા 1558
  • સત્તાવાર જાહેરાત તારીખ 30 જૂન 2023
  • અરજી શરુ તારીખ 30 જૂન 2023
  • છેલ્લી તારીખ 21 જુલાઈ 2023
  • નોકરી સ્થળ ભારત

પોસ્ટ નું નામ

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા MTS (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ) અને હવાલદારની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Top 10 Highest Paying States: ભારતના સૌથી વધારે નોકરીમાં પગાર આપતા 10 રાજ્યો, જાણો Top 10 માં ગુજરાતનો ક્રમ કેટલો

ખાલી જગ્યા

આ ભરતીમાં કુલ 12,543 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં MTS માટે 11994 અને હવાલદાર માટે 529 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.

  • MTS 1198
  • હવાલદાર 360
  • કુલ ખાલી જગ્યા 1558

SSC MTS Recruitment 2023 શૈક્ષણિક લાયકાત

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા અરજી કરવા માટે તમારે 1SSC MTS Recruitment 2023 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. SSC ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

આ ભરતી માટે વય મર્યાદા બંને પોસ્ટ માટે અલગ અલગ છે. MTS માટે 18 વર્ષથી 25 વર્ષ છે અને હવાલદાર માટે 18 વર્ષથી 27 વર્ષ છે.

  • MTS 18 વર્ષથી 25 વર્ષ
  • હવાલદાર 18 વર્ષથી 27 વર્ષ

પગાર ધોરણ

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા MTS (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ) અને હવાલદારની જગ્યાઓ માટે પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે.

  • MTS રૂપિયા 18,000 થી 22,000/-
  • હવાલદાર રૂપિયા 18,000 થી 22,000/-

ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

SSC MTS Recruitment 2023 અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Comment