SDM Exam : SDM બનવા માટે કઈ પરીક્ષા પાસ કરવી પડશે ? જાણો લાયકાત અને વય મર્યાદા

SDM Exam: ભારતીય વહીવટી તંત્ર (Indian Administration System) માં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ની ભૂમિકા ખૂબ જ પ્રતિષ્ઠિત છે. આ પોસ્ટ્સ (Sarkari Naukari) પર નોકરી કરતા ઉમેદવારો તેમના પેટા વિભાગમાં કાયદો અને વ્યવસ્થા, મહેસૂલ વહીવટ અને વિકાસ માટે જવાબદાર છે. SDM બનવું એ ઘણા લોકો માટે એક સપનું હોય છે જેઓ દેશની સેવા કરવા અને તેની … Read more