Indian Air Force Agniveer Recruitment 2023: એરફોર્સ અગ્નિવીરમાં ભરતી, 3500થી વધુ જગ્યાઓ પર ભરતી

Indian Air Force Agniveer Recruitment 2023: ઇન્ડિયન એર ફોર્સમાં ભરતી માટે અગ્નિપથ વાયુ દ્રારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત Indian Air Force Agniveer Recruitment 2023 મુજબ ભરતી થશે. ઉમેદવારો 27મી જુલાઈથી 2023 થી આ ભરતી માટે અરજી કરી શકશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો … Read more