Gujarat will Get Relief from heavy Rain: ગુજરાતને ‘અનરાધાર’ વરસાદ થી મળશે રાહત: જુઓ શું કહે છે હવામાન

Gujarat will Get Relief from heavy Rain: આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, આજે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીના ભારે કરપીણ દ્રશ્યો સર્જાયાં છે. લોકો મેઘરાજાને હવે … Read more