Speaking of benefits: કાર પર લાગેલા સ્ક્રેચ ઘરે બેઠા કરો ઠીક, 200 રૂપિયામાં નવી ગાડી થઈ જશે

New Nelhi: દિવસેને દિવસે વધી રહેલા ટ્રાફિક અને દરરોજ લાગતા જામની વચ્ચે આપણી ગાડી ક્યાંકને ક્યાંક અડી જાય છે. ત્યારે આવા સમયે કારમાં કેટલીય જગ્યાએ સ્ક્રૈચ પડી જતાં હોય છે. આ સ્ક્રૈચને કાઢવામાં અને ક્યાંક પેન્ટ કરાવામાં હજારો રૂપિયા ખર્ચ થાય છે. સ્ક્રૈચ પડવાથી કાર સારી લાગતી નથી. ત્યારે આવા સમયે ઊદાસ થઈને કાર માલિક વર્કશોપમાં જાય છે અને મિકેનિક કેટલાય દિવસ સુધી આપણી ગાડી ત્યાં રાખી મુકે છે.

Speaking of benefits

Speaking of benefits

Speaking of benefits વર્કશોપથી પાછી આવેલી ગાડી ચમક મારશે. પણ તેમાં ડેંટિંગ, પેન્ટીંગ, રબિંગ, પોલિશનો ખર્ચો લગભગ 15થી 20 હજાર સુધીનો થઈ જશે. જો કે, હવે તમારે આ ખર્ચો ફક્ત 200 રૂપિયામાં થશે અને 1 કલાકમાં તમારી કાર ચમકવા લાગશે.

આવો આપને જાણીએ કેવી રીતે તમે સ્ક્રૈચને સરળતાથી કાઢી શકશો.

સ્ક્રૈચ કાઢવા માટે આપને સૈંડપેપર, રબિંગ, પોલિશ અને માઈક્રો ફાઈબર ક્લોથની જરુર પડશે.

સૌથી પહેલા કાચકાગળને પાણીમાં 15 મીનિટ સુધી પલાળીને રાખો. સેન્ડ પેપર સોફ્ટ થવા પર જ્યાં સ્ક્રૈચ પડ્યા છે, ત્યાં હળવા હાથે લગાવો.

ત્યાર બાદ રબિંગ ક્રીમને સ્ક્રેચ જ્યાં જ્યાં પણ લાગ્યા છે, ત્યાં લગાવી દો અને તેમાં માઈક્રો ફાઈબરથી ગોળ ગોળ હાથે ફેરવો. આ સ્ક્રેચની આજૂબાજૂની જગ્યા પર હળવા હાથે રગડો. પણ વધારે નહી કેમ કે રબિંગ ક્રીમ આજૂબાજૂના પેન્ટને લઈને આપની સ્ક્રેચવાળી જગ્યાને ભરશે. વધારે કરવા પર આપની કારમાં તે જગ્યા પર પેન્ટ વધારે નીકળી શકે છે અને અલગથી એક પૈચ દેખાવા લાગશે.

રબિંગ બાદ પાણીથી કપડાને ભીનું કરીને તે જગ્યાએ સારી રીતે સાફ કરી દે.

ત્યાર બાદ આખી કારને શેમ્પૂથી વોશ કરો અને કપડાથી સાફ કર્યા બાદ થોડી વાર સુકવવા દો. ત્યાર બાદ પોલિશને આખી ગાડી પર અપ્લાઈ કરો અને તેને નવા સાફ કપડાથી સારી રીતે ફેલાવો. ક્રીમને કાર પર સારી રીતે હટાવી દો, કેમ કે ક્રીમ રહેશો તો કાર પર ધૂળ લાગશે.

આ અંગે વધારે જાણકારી માટે ઓફિશ્યલ નોટીફિકેશન ચકાસો Speaking of benefits પરથી

Speaking of benefits હવે આપની કાર નવી જેવી ચમકશે.

આ વાતનું ખાસ ધ્યાન રાખો

Speaking of benefits સ્ક્રૈચ પર કરી શકાય છે, જે નાના હોય અને કાર પર ડૈંટ ન આવ્યા હોય. જો સ્ક્રૈચ ઊંડા હોય અને કાર પર ડેન્ટ આવે છે, તો આપ તેને મિકેનિક પાસે લઈ જાવ, આ સમગ્ર પ્રોસેસને અપ્લાઈ દરમ્યાન ધ્યાન રાખવું કે રબિંગ વધારે ન થાય નહીંતર કારનું બાકીનું પેન્ટ પણ ખરાબ થઈ જશે.

Leave a Comment