SMC Recruitment 2023 સુરત મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી, પરીક્ષા વગર જ સીધી નોકરી મેળવવાની તક

SMC Recruitment 2023:આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ માટેની નોટિફિકેશન 2 જુલાઇ 2023 એટલે કે આજે જાહેર કરવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઇ 2023 છે

SMC Recruitment 2023

SMC Recruitment 2023

SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ માટેની નોટિફિકેશન 2 જુલાઇ 2023 એટલે કે આજે જાહેર કરવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઇ 2023 છે. તમે આ ભરતીની તમામ અપડેટ્સ અને વિગતસર માહિતી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ની મુલાકાત લઇ શકો છો

કુલ ખાલી જગ્યાઓ

આ ભરતીમાં કુલ 78 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

  • એડીશનલ સીટી ઈજનેર – 3
  • ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર -1 કાર્યપાલક ઈજનેર – 3
  • ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર- 2
  • ડેપ્યુટી ઈજનેર – 4
  • એન્વાયરમેન્ટ એન્જીનીયર – 4
  • ડેપ્યુટી ટાઉન પ્લાનર- 3
  • આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર – 7
  • મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ – 26
  • સબ ઓફિસર – 25

અન્ય યોજનાકીય માહિતી અને જાહેરાતો માટે અહીં જુઓ

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ થઇ શકે છે

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ,
  • અભ્યાસની માર્કશીટ,
  • અનુભવનું સર્ટિફિકેટ,
  • એલ.સી,
  • ડિગ્રી,
  • ફોટો,
  • સહી

આ રીતે કરો અરજી

  • સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ જાઓ
  • Recruitment સેકશન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી લો
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

Leave a Comment