Smartphone Battery Blast Reason: લાંબા સમય સુધી ચાલશે સ્માર્ટફોન, ચાર્જ કરવા સમયે આ વાતનું રાખો ધ્યાન

Smartphone Battery Blast Reason સ્માર્ટફોન આપણા જીવનનું મહત્વનું અંગ બની ગયું છે. પરંતુ તેનાથી અનેક ઘટનાઓ પણ બને છે. ખાસ કરીને બેટરીના કારણે. યોગ્ય રીતે ચાર્જ ન કરવા પર ફોન બ્લાસ્ટ કે ખરાબ થઈ શકે છે. અવારનવાર લોકો રાત્રે ફોન ચાર્જમાં મૂકીને સૂઈ જાય છે. આ સિવાય ફોન ચાર્જમાં મૂકીને ફોનનો ઉપયોગ કરતા હોય છે. જેથી સવાર સુધી ફોન ફૂલ ચાર્જ તો થઈ જાય છે. પરંતુ તેનાથી એક દુર્ઘટના થઈ શકે છે. આજે અમે તમને એવી વસ્તુઓ બતાવીશું જેનાથી તમારો ફોન ડેમેજ થઈ શકે છે.

Smartphone Battery Blast Reason

આખી રાત ફોન ચાર્જ ન કરો:

જો તમે પણ આખી રાત સ્માર્ટ ફોનને ચાર્જ કરો છો તો તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે તેનાથી તમારા મોબાઈલની બેટરી ખરાબ કરી શકે છે. એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં ફોન બ્લાસ્ટ થયો હોય.

લોકલ ચાર્જરથી દૂર રહો:

માર્કેટમાં અનેક પ્રકારના લોકર ચાર્જર હોય છે. ઓરિજિનલ ચાર્જર કે ગુમ કે ખરાબ થયા પછી લોકો લોકલ ચાર્જર ખરીદી લે છે. લોકલ ચાર્જરથી ફોન લાંબા સમય પછી ચાર્જ થાય છે અને બેટરીને પણ ગરમ કરે છે. તેનાથી બેટરી પણ ઝડપથી ખરાબ થઈ જાય છે.

આ પણ વાંચો: આરોગ્ય વિભાગમાં ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી, અરજી પણ મફતમાં કરવાની છે

ફોનની કેપેસિટી પહેલાં ચેક કરો:

હવે અનેક કંપનીઓ સ્માર્ટફોનની સાથે બોક્સમાં ચાર્જર આપતી નથી. એવામાં નવો ફોન ખરીદનારે એ જોવું જોઈએ કેપેસિટી કેટલી છે. તે હિસાબથી ચાર્જર ખરીદો. જો તમે આવું કરતા નથી તો Smartphone Battery Blast Reason દબાણ પડે છે અને પ્રોસેસિંગ સ્પીડ પણ ઘટી જાય છે. તમે ભૂલથી પણ આવું ન કરશો. હંમેશા સ્માર્ટ ફોનની કેપેસિટી પ્રમાણે જ ચાર્જર ખરીદો.

સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે આ બાબતનું રાખો ધ્યાન તો લાંબા સમય સુધી ચાલશે તમારો ફોન જુઓ અહીંથી જાણો

Smartphone Battery Blast Reason

ફોનને વારંવાર ચાર્જ કરવાથી બેટરી પર દબાણ પડે છે. આથી ધ્યાન રાખો કે બેટરી 20 ટકા કે તેનાથી ઓછી થાય ત્યારે જ ચાર્જ કરો. આવું કરવાથી બેટરી પર દબાણ નહીં પડે., અને બેટરી પણ ઝડપથી ખરાબ નહીં થાય.

Leave a Comment