Pradhanmantri Vishwakarma Yojana 2023: પીએમ વિશ્વકર્મા યોજના 2023, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી, કોને લાભ મળશે, અધિકૃત વેબસાઈટ, ફાયદાઓ, ડોક્યુમેન્ટ્સ, હેલ્પલાઈન નંબર (PM Vishwakarma Yojana In Gujarati, Online Apply,Official Website, Helpline Number)
![Pradhanmantri Vishwakarma Yojana 2023](https://gyanfunda.com/wp-content/uploads/2023/09/પ્રધાનમંત્રી-વિશ્વકર્મા-યોજના-2023-1024x538.png)
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023
Pradhanmantri Vishwakarma Yojana 2023
પરંપરાગત કામગીરી કરતા તમામ કારીગરોને સહાય આપવાની યોજના છે. આ યોજના હેઠળ ૧૮ પ્રકારના નીચે મુજબના કારીગરોને સહાય આપવાનો સરકારશ્રીનો હેતુ છે.
- સુથાર
- લુહાર
- કુંભાર
- કડિયા
- વાણંદ
- દરજી
- ધોબી
- સોની
- મોચી
- માળી (ફુલોની માળા બનાવનાર)
- હથોડી અને ટુલકિટ બનાવનાર
- શિલ્પકાર
- નાવડી બનાવનાર
- ઢિંગલી અને રમકડાંની બનાવટ(પરંપરાગત)
- સાવરણી બનાવનાર
- માછલી પક્ડવાની જાળી બનાવનાર
- તાળાં બનાવનાર
- ચપ્પુ બનાવનાર
પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના પાત્રતા
Pradhanmantri Vishwakarma Yojana 2023 Eligibility
- ઉંમર લઘુતમ ૧૮ વર્ષ
- કુટુંબ દીઠ એક સભ્યને લાભ
- છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગારી/વવસાયિક વિકાસ માટે લોન લીધેન ન હોવી જોઈએ.
- સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો પાત્ર થશે નહિ.
પીએમ વિશ્વકર્મા યોજના ડોક્યુમન્ટસ (Documents)
- આધારકાર્ડ
- બેંક ડિટેલ્સ
- મોબાઈલ નંબર
- રાશનકાર્ડ
પીએમ વિશ્વકર્મા યોજના રજીસ્ટ્રેશન
Pradhanmantri Vishwakarma Yojana 2023Registration
- CHC સેન્ટર, ઈગ્રામ સેન્ટર તથા ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરવા નીચે આપેલ લિંક ઓપન કરો.
મહત્વપૂર્ણ લિંક
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાના લાભ
Pradhanmantri Vishwakarma Yojana 2023 Benefits
- રજીસ્ટ્રેશન બાદ લાભાર્થીને પી.એમ.વિશ્વકર્મા સર્ટીફિકેટ અને આઈ.ડી. કાર્ડ
- કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીઓને રૂ.૧૫૦૦૦/- ની ટુલકિટનો લાભ
- રૂ.૫૦૦/- ના સ્ટાઈપેન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ
- તાલીમ બાદ લાભાર્થીને ૧૮ મહિનાની મુદત માટે ૧૦૦૦૦૦/- સુધીની કોલેટરલ ફ્રી લોન
- પ્રથમ લોન પૂર્ણ કર્યા બાદ સ્ટાઈપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ ને બીજી ૩૦ મહિનાના સમયગાળા માટે રૂ.૨૦૦૦૦૦/- સુધીની લોન
- ૧૦૦(માસિક) વ્યવહારો માટે રૂ.૧/- પ્રતિ ડીજીટલ ટ્રાન્ઝેક્શન દરે પ્રોત્સાહન તથા અન્ય લાભો