Navsari Recruitment 2023: નવસારી આરોગ્ય વિભાગમાં ભરતી પરીક્ષા વગર મેળવો સીધી ભરતી

Navsari Recruitment 2023: નવસારી આરોગ્ય વિભાગમાં ભરતી પરીક્ષા વગર મેળવો સીધી ભરતી, જિલ્લા આરોગ્ય સોસાયટીમાં વિવિધ પદો પર ભરતી શરૂ કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 28 જૂન 2023ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 7 જુલાઇ 2023 છે. આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ https://navsari.nic.in/ છે.

Navsari Recruitment 2023 ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નવસારી દ્વારા ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ, ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર, એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર, કોલ્ડ ચેઇન ટેક્નિશિયન, લેબ ટેક્નિશિયન, RBSK આયુષ મેડિકલ ઓફિસર, RBSK ફાર્માસીસ્ટ તથા RBSK FHW/ANMની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ, ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર, એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર, કોલ્ડ ચેઇન ટેક્નિશિયન, લેબ ટેક્નિશિયન, RBSK આયુષ મેડિકલ ઓફિસર, RBSK ફાર્માસીસ્ટ તથા RBSK FHW/ANMની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે

Navsari Recruitment 2023

પગારધોરણ

  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ – 13,000
  • ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ – 13,000
  • ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર – 12,000
  • એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર – 13,000
  • કોલ્ડ ચેઇન ટેક્નિશિયન – 10,000
  • લેબ ટેક્નિશિયન – 13,000
  • RBSK આયુષ મેડિકલ ઓફિસર- 25,000
  • RBSK ફાર્માસીસ્ટ – 13,000
  • RBSK FHW/ANM – 12,500

આ ડોક્યુમેન્ટ્સ જરૂરી

  • આધારકાર્ડ, કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, ડિગ્રી, ફોટો

આ રીતે કરો અરજી

  • Navsari Recruitment 2023 આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જાઓ
  • હવે Current Opening પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન કરી લો
  • હવે આઈડી પાસવર્ડની મદદથી Login કરો
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

Leave a Comment