Gujarat Tourism Recruitment 2023, ગુજરાત ટુરિઝમ દ્વારા ભરતી જાહેર

Gujarat Tourism Recruitment 2023: ગુજરાત ટુરિઝમ દ્વારા ભરતી જાહેર . જો તમે પણ નોકરીની શોધમાં છો તો ગુજરાત ટુરિઝમમાં નોકરી કરવા માંગતા હોવ તો આ એક સરસ તક છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 જૂલાઈ 2023 છે.

Gujarat Tourism Recruitment 2023

Gujarat Tourism Recruitment 2023

  • સંસ્થા: ગુજરાત ટુરિઝમ
  • પોસ્ટ :અલગ અલગ
  • નોકરી સ્થળ: ગુજરાત
  • ફોર્મ ભરવાની શરુ તારીખ: 01 જૂલાઈ 2023
  • છેલ્લી તારીખ: 08 જૂલાઈ 2023

હાલમાં ચાલતી ભરતીની માહિતી : Navsari Recruitment 2023: નવસારી આરોગ્ય વિભાગમાં ભરતી પરીક્ષા વગર મેળવો સીધી ભરતી

Gujarat Tourism Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં પોસ્ટ અલગ અલગ છે અને શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે. Educational qualifications અંગેની માહિતી માટે જાહેરાત વાંચો. ગુજરાત ટુરિઝમ દ્વારા ભરતી 2023 માટે સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર સૂચના વાંચો.

ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

સિનિયર એક્ષેકયુટીવ: 03 જગ્યા
એક્ષેકયુટીવ: 11 જગ્યા
ઓફિસ આસિસ્ટન્ટ: 36 જગ્યા
આસિસ્ટન્ટ યુનિટ મેનેજર: 03 જગ્યા
સિનિયર એસોસિયેટ એન્જીનીયર: 03 જગ્યા
એસોસિયેટ એન્જીનીયર: 04 જગ્યા
એસોસિયેટ સુપરવાઈઝર: 05 જગ્યા
ઇંગલિશ સ્ટેનોગ્રાફરની: 01 જગ્યા

મહત્વની લિંક

ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://apply.dbenterprise.co.in/ પર પાર વિજિટ કરો.
  • હવે તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Comment