DHS Dwarka Recruitment 2023 : આરોગ્ય વિભાગમાં ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી, અરજી પણ મફતમાં કરવાની છે

DHS Dwarka Recruitment 2023: જિલ્લા આરોગ્ય સોસાયટી દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત થઇ ચુકી છે. ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે

DHS Dwarka Recruitment 2023

DHS Dwarka Recruitment 2023

DHS Dwarka Recruitment 2023 દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત થઇ ચુકી છે. આ માટેની નોટિફિકેશન 2 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 જુલાઇ 2023 છે. આ ભરતી માટેની ઓફિશિ.લ વેબસાઇટ https://devbhumidwarka.nic.in/ છે

કુલ ખાલી જગ્યા

  • આ ભરતીમાં ફાર્માસીસ્ટ RBSKની 06,
  • RBSK ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમની 02,
  • GUHP ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમની 02,
  • GUHP એલ.એચ.વી / એફ.એચ.એસની 04,
  • કોલ્ડ ચેઇન મિકેનિકની 01,
  • પ્રોગ્રામ એસોસિયેટની 01,
  • ડેટા એન્ટ્રી ઓપરેટરની 01,
  • એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની 01,
  • સ્ટાફ નર્સની 02 તથા
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની 02 જગ્યા ખાલી છે.

પોસ્ટ અને પગારધોરણ

  • ફાર્માસીસ્ટ RBSK – 13,000
  • RBSK ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ – 12,500
  • GUHP ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ – 11,000
  • GUHP એલ.એચ.વી / એફ.એચ.એસ – 11,500
  • કોલ્ડ ચેઇન મિકેનિક – 10,000
  • પ્રોગ્રામ એસોસિયેટ – 14,000
  • ડેટા એન્ટ્રી ઓપરેટર – 12,000
  • એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર – 13,000
  • સ્ટાફ નર્સ – 13,000
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) – 13,000

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • 1.આધારકાર્ડ
  • 2.કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • 3.અનુભવનું સર્ટિફિકેટ
  • 4.અભ્યાસની માર્કશીટ
  • 5.ડિગ્રી
  • 6.ફોટો

આ રીતે કરો અરજી

  • સૌ પ્રથમ આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશનમાં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

Leave a Comment