BPNL Recruitment 2023: ધોરણ 10 પાસ અને 12 પાસ માટે ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી 2023

BPNL Recruitment 2023 જો તમે ધોરણ 10 પાસ અથવા ધોરણ 12 પાસ હોય તો તમારા માટે એક સારી તક છે. ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 3444 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 જુલાઈ 2023 છે.

BPNL Recruitment 2023

BPNL Recruitment 2023 ભારતીય પશુપાલન વિભાગ દ્વારા ભરતી 2023

  • લેખનું નામ: BPNL Recruitment 2023
  • સંસ્થા નું નામ: BPNL
  • પોસ્ટ નું નામ :જાહેરાત વાંચો
  • ખાલી જગ્યા: 3444
  • સત્તાવાર જાહેરાત તારીખ: 19 જૂન 2023
  • અરજી શરુ તારીખ: 19 જૂન 2023
  • છેલ્લી તારીખ: 05 જુલાઈ 2023
  • નોકરી સ્થળ: ભારત
  • સત્તાવાર વેબસાઇટ: https://www.bharatiyapashupalan.com/

પોસ્ટ નું નામ

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ (BPNL) દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં સર્વેયર અને સર્વેયર ઈન ચાર્જ ની જગ્યાઓ ભરવા માટે BPNL દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

પોસ્ટ ખાલી જગ્યા

  • સર્વેયર: 2870
  • સર્વેયર ઈન ચાર્જ: 574
  • કુલ ખાલી જગ્યા: 3444

શૈક્ષણિક લાયકાત

BPNL Recruitment 2023 ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ હોવો જોઈએ. જો સર્વેયર ની પોસ્ટ માટે અરજી કરવી હોય તો ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ. અને સર્વેયર ઈન ચાર્જ માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

  • સર્વેયર 18 – 40 વર્ષ
  • સર્વેયર ઈન ચાર્જ 21 – 40 વર્

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ https://www.bharatiyapashupalan.com/ વિઝીટ કરો.
  • હવે “Online Application” નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Leave a Comment