Ahmedabad Zilla Panchayat Recruitment 2023, પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક, જાણો વિગત

Ahmedabad Zilla Panchayat Recruitment 2023 : દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની જાહેરાત 7 ઓગસ્ટ 2023 એટલે કે આજે બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 છે.

Ahmedabad Zilla Panchayat Recruitment 2023

Ahmedabad Zilla Panchayat Recruitment 2023

પોસ્ટ

  • આયુષ તબીબ (સ્ત્રી) – ધોળકા અને ધંધુકા માટે
  • ફાર્માસીસ્ટ – દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, દેત્રોજ, માંડલ, વિરમગામ અને ધોલેરા
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર – દસક્રોઇ, બાવળા, વિરમગામ
  • જિલ્લા ફાઇનાન્સ આસીસ્ટન્ટ
  • પ્રોગ્રામ આસીસ્ટન્ટ
  • સ્ટાફ નર્સ – રામપુરા, વિઠ્ઠલાપુર
  • કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજીસ્ટીક આસીસ્ટન્ટ

કુલ ખાલી જગ્યા

Ahmedabad Zilla Panchayat Recruitment 2023 : આ ભરતીમાં આયુષ તબીબની 02, ફાર્માસીસ્ટની 12, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 03, જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટની 01, પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01, સ્ટાફ નર્સની 05 તથા કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટની 01 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. જણાવી દઇએ કે આ કાયમી ભરતી નથી, ફક્ત 11 માસના કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવશે.

આ રીતે કરો અરજી

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx વેબસાઇટ પર જવાનું રહેશે

હોમ પેજ : https://gyanfunda.com/

  • ત્યાર બાદ જાહેરાતની સામે આપેલી એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરો
  • હવે ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો

Leave a Comment