Agriculture Insurance Company Recruitment 2023: સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી

Agriculture Insurance Company Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કૃષિ વીમા કંપની એઆઈસીમાં નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Agriculture Insurance Company Recruitment 2023

Agriculture Insurance Company Recruitment 2023

  • સંસ્થાનું નામ કૃષિ વીમા કંપની
  • પોસ્ટનું નામ મેનેજમેન્ટ ટ્રેઈની
  • અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
  • નોકરીનું સ્થળ ભારત
  • નોટિફિકેશનની તારીખ 24 જૂન 2023
  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 24 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09 જુલાઈ 2023
  • ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક www.aicofindia.com

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એગ્રિકલચર ઈન્સુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યાઓ

  • કૃષિ વીમા કંપની ની આ ભરતીમાં મેનેજમેન્ટ ટ્રેઈની ની કુલ 30 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે

પગાર ધોરણ

  • મિત્રો, એગ્રિકલચર ઈન્સુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 60,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

આ પણ વાચો: જૂનાગઢ વન વિભાગમાં ભરતી જાહેર જાણો વિગતવાર માહિતી

લાયકાત

  • મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે મેનેજમેન્ટ ટ્રેઈની પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર AIC ની સત્તાવાર વેબસાઈટ @aicofindia.com પર ઓનલાઇન અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે AIC ની વેબસાઈટ @aicofindia.com પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની લિંક

નોકરીની જાહેરાત વાચો
અહીથી અરજી કરો
ઓફિસિયલ વેબસાઈટ જુઓ

મહત્વની તારીખ

  • આ ભરતી ની નોટિફિકેશન કૃષિ વીમા કંપની દ્વારા 24 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
  • આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 જૂન 2023 છે.
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 09 જુલાઈ 2023 છે.

Agriculture Insurance Company Recruitment 2023Agriculture Insurance Company Recruitment 2023

Leave a Comment