10th 12th Graduate Pass Job: 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે ગુજરાતના દરેક જિલ્લા તથા ગામમાં 8500 જગ્યાઓ પર સીધી ભરતી.

10th 12th Graduate Pass Job: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે ગુજરાતના દરેક જિલ્લા તથા ગામમાં 8500 જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10th 12th Graduate Pass Job

10th 12th Graduate Pass Job

  • સંસ્થાનું નામ: શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા
  • પોસ્ટનું નામ :વિવિધ
  • અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન
  • નોકરીનું સ્થળ: ગુજરાત
  • નોટિફિકેશનની તારીખ: 06 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 06 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 01 ઓગસ્ટ 2023
  • ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક: https://sgks.org.in/

મહત્વની તારીખ:

10th 12th Graduate Pass Job નોટિફિકેશન શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા 06 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 01 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક, કોમ્પ્યુટર ઓપરેટર તથા ક્લાર્કની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા ગુજરાતના દરેક જિલ્લા તથા ગ્રામ્ય કક્ષાએ કુલ 8500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ અને પગારધોરણ

  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી: રૂપિયા 32,900
  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા: રૂપિયા 30,800
  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક: રૂપિયા 27,500
  • કોમ્પ્યુટર ઓપરેટર: રૂપિયા 31,500
  • ક્લાર્ક : રૂપિયા 30,500

લાયકાત:

10th 12th Graduate Pass Job અરજી કરવા માટે લાયકાતની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ અને લાયકાત

  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી: કોઈપણ સ્નાતક
  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા: 12 પાસ
  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક: 10 પાસ
  • કોમ્પ્યુટર ઓપરેટર :12 પાસ + ડિપ્લોમા
  • ક્લાર્ક: 12 પાસ + ડિપ્લોમા

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી મેરીટ/ ઇન્ટરવ્યૂ/ લેખિત પરીક્ષા/ સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી કઈ પ્રક્રિયાને આધારે કરવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • 10th 12th Graduate Pass Job સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SGKSની સત્તાવાર વેબસાઈટ https://sgks.org.in/ વિઝીટ કરો.
  • ત્યાં તમને “Apply Now” નું ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો.
  • હવે તમારી ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
  • મિત્રો, 10th 12th Graduate Pass Job અરજી કરતી વખતે અથવા અરજી કર્યા બાદ તમારી પાસે કોઈપણ પ્રકારની ફી મંગાવામાં આવે તો તેની ચુકવણી કરવી નહિ. કારણ કે જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર આ ભરતીમાં તમે મફત એટલે કે ફ્રીમાં જ અરજી કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોંધ: આ ભરતીની માહિતી તારીખ 06-07-2023 ના ગુજરાત સમાચારપત્રમાંથી લેવામાં આવેલ છે. અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા સમયે અથવા અરજી કર્યા બાદ કોઈ પણ પ્રકારની ફી ની ચુકવણી કરવી નહિ. જો તમે કોઈપણ ફીની ચુકવણી કરો છો તો આર્થિક અથવા અન્ય કોઈપણ નુકસાનના જવાબદાર તમે પોતે રહેશો. અરજી કરતા પહેલા તમામ માહિતી સંસ્થાની વેબસાઈટ તથા સંપર્ક નંબર દ્વારા જાણી લેવા વિનંતી.

Leave a Comment