પોસ્ટ ઓફિસની જોરદાર સ્કિમ
આ જોરદાર સ્કીમમાં બે લાખ જમા કરાવવા પર મળશે 90 હજાર સુધીનુ પ્રોફિટ
90 હજાર જ વ્યાજ તરીકે આપવામાં આવશે
5 વર્ષ માટે ખોલવામાં આવે તો તેના પર ટેક્સ બેનિફિટ પણ મળે છે.
રોકાણકાર પોતાના નામે ગમે તેટલા ખાતા ખોલાવી શકે છે
જો તમે વાર્ષિક ધોરણે વ્યાજની રકમ ઉપાડો નહીં તો પણ તે ડેડ મનીની જેમ ખાતામાં જ રહેશે.
જો તમે 1 વર્ષ માટે રોકાણ કરશો તો 6.8% વ્યાજ મળશે.
જો તમે ૨ વર્ષ માટે રોકાણ કરશો તો 6.9% વ્યાજ મળશે.
જો તમે 5 વર્ષ માટે રોકાણ કરશો તો 7.5% વ્યાજ મળશે.
વ્યાજ વાર્ષિક ચૂકવવામાં આવે છે અને
ત્રિમાસિક ગણતરી કરવામાં આવે છે.