કોઈ પણ વાહનના માલિક નું નામ જાણો
સૌપ્રથમ તમારે ગૂગલ માં જઈ ને parivahan સર્ચ કરવાનું રહેશે.
સર્ચ કરો ત્યારે જ પેલી લિંક પર ક્લિક કરવું parivahan.gov.in
ત્યારબાદ તમને પેજ જોવા મળશે જેેમાં તમારે RC Status પર ક્લિક કરવાનું રહેશે.
વાહન ના નંબર નાખ્યા ની સાથે જ અહીંયા બધી વિગત ખુલી ગઈ છે.
જેમાં વાહન ના મલિક નું નામ
વાહન કઈ કંપની નું છે
વાહન ક્યારે લીધું
વીમો છે કે નઈ
Puc છે કે નઇ તેવી બધી જ વિગત જોવા મળશે.