આ 6 પ્રકારની ઈન્ક્મ હશે તો
નહીં આપવો પડે
એક રૂપિયાનો ટેક્સ
ખેતીમાંથી આવકનો ટેક્સ ભરવો પડતો નથી
હિંદુ અવિભાજિત કુટુંબ (HuF) પાસેથી મળેલી રકમને ટેક્સ બહાર રાખવા આવેલી છે.
બચત ખાતામાંથી મળતા વ્યાજ પર ટેક્સ લાગતો
તેમને મળેલી ગ્રેચ્યુઈટી સંપૂર્ણપણે કરમુક્ત છે
પાંચ લાખ રૂપિયા સુધીની VRS તરીકે મળેલી રકમ કરમુક્ત છે.
શિષ્યવૃત્તિ, પુરસ્કાર આવકવેરામાંથી મુક્તિ મળે છે
અહીથી મેળવો વધુ માહિતી