Icc ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું ટાઇમ ટેબલ
5 ઓક્ટોબર 2023 થી પહેલી મેચ રમાશે
ફાઇનલ 19 નવેમ્બર 2023 ના રોજ યોજાશે
ICC વર્લ્ડ કપ ફરી એકવાર રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે
આ વર્ષે શ્રેણીમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે
ભારત, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે.
સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ સહિત કુલ 48 મેચો રમાશે.
તમામ 10 ટીમો કુલ 9-9 લીગ મેચ રમશે. ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે
અહીથી ટાઇમ ટેબલ ડાઉનલોડ