SEEMA HAIDER AND SACHIN: સીમા હૈદરને પાછી મોકલી દેજો નહીંતર પાકિસ્તાનમાંથી ફોન આવતાં મચ્યો હડકંપ, કોલરે આપી ધમકી
SEEMA HAIDER AND SACHIN 4બાળકોને લઈને પ્રેમી સાથે ભારત ભાગી આવેલી સીમા હૈદરને મામલે પાકિસ્તાને હવે ભારતને ધમકી આપતા મુંબઈ જેવો હુમલો કરવાનું કહ્યું છે. SEEMA HAIDER AND SACHIN પાકિસ્તાનથી ભાગીને નેપાળ થઈને ભારત આવનાર સીમા હૈદરને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કોઈ તેને શંકાની નજરે જોઈ રહ્યું છે, તો કોઈ કહી રહ્યું … Read more