PM Modi inaugurates international airport in Rajkot: મોદીના હસ્તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ, જાણો હીરાસર ગ્રીનફિલ્ડની શું છે વિશેષતા
PM Modi inaugurates international airport in Rajkot: પ્રધાનમંત્રીએ રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની સોથી મોટી ભેટ આપી છે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું છે હીરાસર એરપોર્ટ આ પણ વાંચો: એરફોર્સ અગ્નિવીરમાં ભરતી, 3500થી વધુ જગ્યાઓ પર ભરતી બોઈંગ 737 જેવા જમ્બો એરક્રાફ્ટ થઈ શકશે લેન્ડ 8 ઈમિગ્રેશન … Read more