MANIPUR VIOLENCE NEWS: મુખ્યમંત્રી રાજીનામું આપે તેવા સમાચાર: 59 દિવસથી સળગી રહ્યું છે મણિપુર, આખરે BJP હાઇકમાન્ડે આદેશ આપ્યા હોવાના સંકેત
MANIPUR VIOLENCE NEWS:મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે CM બિરેન સિંહ આજે બપોરે 1 વાગ્યે રાજ્યપાલને મળશે. આ સાથે જ સૂત્રોના જણાવ્યા અનુસાર એમને મળીને રાજીનામું આપી શકે છે MANIPUR VIOLENCE NEWS હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ચાલી રહેલા સંકટ વચ્ચે હાલ મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આજે રાજ્યપાલને મળી … Read more