June Bank Holidays, પૂરા 5 દિવસ બેંકો રહેશે બંધ, ફટાફટ કામ પતાવી દો, જાણો કઇ તારીખે કયા શહેરમાં બેંક બંધ રહેશે
June Bank Holidays આ અઠવાડિયામાં 5 દિવસ બેંક બંધ રહેવાની છે. જેમાં એક રવિવાર પણ શામેલ છે. બાકી ચાર દિવસ બેંક સ્ટેટ સ્પેસિક થવાની છે. આમ તો જૂનના મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંકે બેંક હોલિડેને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી છે. જેમાં નિગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ એક્ટ હેઠળ હોલિડે, પરક્રામ્ય લેખિત અધિનિયમ અને વાસ્તવિક … Read more