ISRO Chandrayaan3 નો કમાલ: એલોન મસ્ક સ્પેસમાં આંટો મારવાના 900 કરોડ લે છે! આદિપુરુષ ફિલ્મના બજેટ કરતાં પણ સસ્તામાં બજેટમા આપણે ચંદ્રયાન બનાવી દીધું
ISRO Chandrayaan3 દુનિયાના સૌથી અમીર શખ્સ કહેવાતા એલોન મસ્કના સ્પેસએક્સમાં ફરવાનો ખર્ચ સાંભળીને તમને પણ ચક્કર આવી જશે. કારણ કે ચંદ્રયાન 3ના લોન્ચિંગ પર જ તેના બજેટ અને ખર્ચ વિશે જાણીને તમારા હોંશ ઉડી જશે. ISRO Chandrayaan3 આજે દરેક જગ્યા પર ફક્ત ચંદ્રયાન-3ની ચર્ચા થઈ રહી છે. શુક્રવારે ભારતનું ચંદ્રયાન-3 2:35 p.m ક્લાકે ચંદ્ર પર … Read more