IPS HASMUKH PATEL TWEET: સરકારી નોકરીમાં ભરતીની અફવાઓ સામે હસમુખ પટેલે પરીક્ષાર્થીઓને ચેતવ્યા, કોચિંગ કલાસીસ પર આપ્યું મોટું નિવેદન
IPS HASMUKH PATEL TWEET કરી લખ્યું છે કે, આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આધિકૃત જાહેરાતની રાહ જોવો. IPS HASMUKH PATEL TWEET સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ક્લાસિસો અનેક લોભામણી જાહેરાત કરે છે અને તેમના ધંધાઓ ધમધમતા રહે જેને લઈ તેઓ ભરતી બોર્ડ પહેલા જ કેટલી ભરતી કરાશે … Read more