IND W vs BAN W T20: પ્રથમ ટી20માં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવ્યુ, કેપ્ટન હરમનપ્રીતની તોફાની ફિફ્ટી.
ભારતીય મહિલા ટીમ માટે કેપ્ટન હરમનપ્રીતે માત્ર 35 બૉલમાં અણનમ 54 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેને 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે તોફાની બેટિંગ કરી હતી. IND W vs BAN W T20 IND W vs BAN W T20: આજથી ભારત અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટી20 સીરીઝની શરૂઆત થઇ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા … Read more